Site icon News Continuous Bureau | Mumbai

‘બિગ બોસ 14’ની વિજેતા રૂબીના દિલાઈક નું ‘કિલર’ ફોટોશૂટ, બિગ રોઝ થીમ ડ્રેસ જોઈને ફેન્સ થયા ક્લીન બોલ્ડ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

'બિગ બોસ 14'ની વિનર રૂબીના દિલાઈક (Rubina Dilaik) એકદમ બોલ્ડ થઈ ગઈ છે. અભિનેત્રીની ફિલ્મ 'અર્ધ' (Ardh)ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા રૂબીના દિલાઈકે તેનો એવો બોલ્ડ અવતાર (Bold photoshoot) બતાવ્યો છે કે તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. 

Join Our WhatsApp Channel

આ તસવીરોમાં રૂબિના દિલાઈક (Rubina Dilaik)જમીન પર બેઠી છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ પોતાના શરીરને ઢાંકવા માટે ગુલાબના ફૂલનો (Big rose flower)ઉપયોગ કર્યો હતો. આ સાથે તેને તેના શરીરને જાળીદાર કપડાથી ઢાંકી છે.

ખુલ્લા વાળ( અને હળવા મેકઅપમાં (light makeup)અભિનેત્રીનો દેખાવ વધુ સુંદર લાગે છે.

આ તસવીરો રૂબીના દિલાઈકે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ (social media account)પર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું હતું- 'લોકો જોશે! તેને યોગ્ય બનાવો જ્યારે… આખરે એક સ્વપ્નદ્રષ્ટા મળ્યો જે કવિતાની રચના કરે છે.'

રૂબીના દિલાઈકની ફિલ્મ 'અર્ધ' 10 જૂને રિલીઝ થઈ રહી છે. તેમાં રૂબીના સાથે રાજપાલ યાદવ (Rajpal Yadav) અને હિતેન તેજવાની (Hiten Tejwani) મુખ્ય ભૂમિકામાં છે.

આ સમાચાર પણ વાંચો : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણે પહેર્યો 4 કરોડ 48 લાખ રૂપિયાનો નેકલેસ, જુઓ ફોટોગ્રાફ્સ

 

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version