Site icon News Continuous Bureau | Mumbai

Saif Ali Khan: હુમલા ના 3 મહિના બાદ સૈફ અલી ખાન એ આ જગ્યા એ લીધું નવું ઘર, અભિનેતા એ બતાવી પ્રોપર્ટી ની ખાસિયત

Saif Ali Khan: સૈફ અલી ખાન પર જાન્યુઆરી મહિનામાં તેના ઘરમાં જ હુમલો થયો હતો. હવે અભિનેતા એ નવું ઘર ખરીદ્યુ છે. અને ઉપરાંત તેને તેની ખાસિયત પણ જણાવી છે.

Saif Ali Khan buys luxurious house in Qatar shares its unique features

Saif Ali Khan buys luxurious house in Qatar shares its unique features

News Continuous Bureau | Mumbai

Saif Ali Khan: સૈફ અલી ખાન પર જાન્યુઆરી મહિનામાં તેના ઘરમાં જ હુમલો થયો હતો. હવે અભિનેતા એ નવું ઘર ખરીદ્યુ છે. સૈફ અલી ખાને કતારમાં એક શાનદાર ઘર ખરીદ્યું છે. આ પ્રોપર્ટી ‘સેન્ટ રેજિસ મર્સા અરેબિયા આઇલેન્ડ, ધ પર્લ’ ખાતે સ્થિત છે. સૈફે આ પ્રોપર્ટી વિશે કહ્યું કે તે સુરક્ષિત છે અને તેમના પરિવાર માટે આદર્શ સ્થળ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ameesha Patel: અમિષા પટેલ ની લેટેસ્ટ તસવીર જોઈ ચકરાયું ચાહકો નું માથું, કોમેન્ટ સેક્શન માં પૂછ્યો આવો સવાલ

Saif Ali Khan: સૈફ અલી ખાનની નવી પ્રોપર્ટી

સૈફે કતારમાં આ પ્રોપર્ટી ખરીદવાનું કારણ તેની સુરક્ષા, સુંદરતા અને ભારતથી નજીક હોવું જણાવ્યું. આ ઘર ને તેને ‘હોમ અવે ફ્રોમ હોમ’ તરીકે વર્ણન કરતા જણાવ્યું કે, રજાઓ માટે રજાઓનું ઘર અથવા બીજા ઘર વિશે વિચારો.એક વાત એ છે કે તે બહુ દૂર નથી અને સરળતાથી પહોંચી શકાય છે. અને બીજું અને સૌથી અગત્યનું, તે ખૂબ જ સલામત છે અને ત્યાં રહીને ખૂબ સારું લાગે છે. ટાપુની અંદર એક ટાપુનો ખ્યાલ પણ ખૂબ જ વૈભવી અને સુંદર છે, અને તે રહેવા માટે ખરેખર એક સુંદર સ્થળ છે. જ્યારે તમે ત્યાં હોવ ત્યારે તમને જે અનુભૂતિ થાય છે તે અદ્ભુત હોય છે. સુંદર દૃશ્યો, સારું ભોજન, જીવનશૈલી અને રહેવાની ગતિ. આ કેટલીક બાબતો છે જેના કારણે મેં આ નિર્ણય લીધો છે.’


સૈફ પાસે પટૌડી પેલેસ, બાંદ્રા એપાર્ટમેન્ટ અને લંડન તથા ગસ્ટાડમાં પણ પ્રોપર્ટી છે. તેઓ તેમના પરિવાર સાથે આ નવી પ્રોપર્ટી પર જવા માટે ઉત્સુક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version