News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ સાક્ષી મલિક(Sakshi Malik) પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર ઘણી સનસનાટી મચાવી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ(glamourous) અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પિંક મોનોકીની(Pink Monokini) માં તેની તસવીરો ઈન્ટરનેટ પર શેર કરી છે, જેમાં તેની સ્ટાઈલ જોઈને બધા દંગ રહી ગયા છે.
તસવીરો માં સાક્ષી એ પિન્ક કલર ની મોનોકીની પહેરી છે. તેને પોતાના વાળ ને ખુલ્લા (open hair)રાખ્યા છે.
સાક્ષી એ પિન્ક મોનોકીની સાથે મેચિંગ ગોગલ્સ(goggles) પણ કેરી કર્યા છે. મિનિમમ મેકઅપ માં સાક્ષી ખુબજ સુંદર લાગી રહી છે.
સાક્ષી મલિકે તેની ટૂંકી મોડેલિંગ કારકિર્દીમાં અન્ય ઘણી બ્રાન્ડ્સ ઉપરાંત એક મોટી જ્વેલરી બ્રાન્ડ(jewellery brand) માટે પણ મોડલિંગ કર્યું છે. આ જાહેરાતોથી સાક્ષી ખૂબ જ લોકપ્રિય ચહેરો બની ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : નિક્કી તંબોલીએ ઓરેન્જ ટ્યુબ ટોપમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ-તસવીરો એ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ