Site icon News Continuous Bureau | Mumbai

ISPL Season 3: ISPL સીઝન 3 માં થઇ સલમાન ખાન ની એન્ટ્રી, આ ટિમ નો બન્યો માલિક

ISPL Season 3: ISPL સીઝન 3 માં સલમાન ખાનની એન્ટ્રી થઇ છે. દિલ્હી ફ્રેન્ચાઈઝી ખરીદી સલમાન તેનો માલિક બન્યો છે. જેને લઇને ફેન્સમાં ઉત્સાહ છે.

Salman Khan Joins ISPL as Delhi Franchise Owner

Salman Khan Joins ISPL as Delhi Franchise Owner

News Continuous Bureau | Mumbai 

 ISPL Season 3: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ના ત્રીજા સીઝન પહેલા બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન એ નવી દિલ્હી  ફ્રેન્ચાઈઝી ખરીદી છે. લીગના અધિકારીઓએ આ જાહેરાત કરી હતી. ISPLના સત્તાવાર એક્સ (X) હેન્ડલ પરથી શેર કરાયેલા પોસ્ટમાં લખાયું હતું – “લાઈટ્સ, કેમેરા, ક્રિકેટ! દિલ્હી ટીમને મળ્યો તેનો સુપરસ્ટાર માલિક.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kush Shah New York: ભારત છોડી ન્યુયોર્ક ગયેલા તારક મહેતા ના ગોલી ને આવી રહી છે આવી મુશ્કેલી, કુશ શાહ એ જણાવી આપવીતી

“સ્વાગત નહીં કરોગે?” – સલમાનની એન્ટ્રીથી લીગમાં નવી ઉર્જા

સલમાન ખાનના એન્ટ્રી સાથે ISPLમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીગના પ્રમોશનલ વીડિયોમાં સલમાન ખાનની ઝલક સાથે લખાયું છે – “સ્વાગત નહીં કરોગે દિલ્હીના માલિકનું?” આ જાહેરાત પછી ફેન્સ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.સલમાન ખાનની એન્ટ્રીથી લીગને વધુ લોકપ્રિયતા મળશે એવી આશા છે. ક્રિકેટ અને સેલિબ્રિટી ફેન્સ બંને માટે આ એક વિશેષ મોમેન્ટ છે.


ISPLમાં સલમાન ખાન પહેલા પણ અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, કરીના કપૂર, અક્ષય કુમાર, ઋતિક રોશન, સુર્યા અને રામ ચરણ જેવી હસ્તીઓ ટીમના માલિક તરીકે જોડાઈ ચૂક્યા છે. હવે સલમાન ખાન પણ આ યાદીમાં સામેલ થયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version