Site icon News Continuous Bureau | Mumbai

Aamir Khan Party: જન્મદિવસ પહેલા આમિર ખાને કર્યું પાર્ટી નું આયોજન, શાહરુખ, સલમાન એ આપી મિસ્ટર પર્ફેક્ટનિશ ની બર્થડે સેલિબ્રેશન માં હાજરી

Aamir Khan Party: આમિર ખાન આવતીકાલે તેનો 60 મોં જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આમિરે તેના જન્મદિવસ પહેલા જ તેના ઘરે પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં શાહરુખ ખાન અને સલમાન ખાને પણ હાજરી આપી હતી

salman khan shah rukh khan visit aamir khan house

salman khan shah rukh khan visit aamir khan house

News Continuous Bureau | Mumbai

Aamir Khan Party: આમિર ખાન આવતીકાલે તેનો 60 મોં જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આમિરે તેના જન્મદિવસ પહેલા જ તેના ઘરે પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં શાહરુખ ખાન અને સલમાન ખાને પણ હાજરી આપી હતી આમિર ખાન ના ઘરે આ બંને ખાન જોવા મળ્યા હતા જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: The Diplomat: જોન અબ્રાહમની ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, ફિલ્મમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવા નો આપ્યો આદેશ

આમિર ખાન ના ઘરે જોવા મળ્યા શાહરુખ અને સલમાન 

મીડિયા રિપોર્ટ મુજબ આમિર આ 14 તારીખે પોતાનો 60મો જન્મદિવસ ઉજવશે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન આમિરના ઘરે સ્પષ્ટપણે જોઈ શકાય છે. વિડીયો માં સલમાન ઘરમાંથી બહાર નીકળતો અને પોતાની કારમાં બેસતો જોવા મળ્યો હતો જ્યારે શાહરૂખે કાળી હૂડી પહેરીને અને સુરક્ષા સાથે પાપારાઝીથી બચવાનો પ્રયાસ કર્યો હતો.


 


મીડિયા રિપોર્ટ મુજબ આમિરે તેના ઘરે એક નાની પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં બંને ખાન પહોંચ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version