Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: રાજનેતા ના લુક માં છવાયો સલમાન ખાન, ભાઈજાન એ ‘બિગ બોસ 19’ કોન્સેપ્ટ સાથે કરી પ્રીમિયર ની તારીખ ની જાહેરાત

Bigg Boss 19: સલમાન ખાને 'બિગ બોસ 19' ના નવા કૉન્સેપ્ટ અને પ્રીમિયર તારીખ જાહેર કરી છે.

Salman Khan Unveils Bigg Boss 19 Concept and Premiere Date

Salman Khan Unveils Bigg Boss 19 Concept and Premiere Date

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: રિયાલિટી શો ‘બિગ બોસ 19’ (Bigg Boss 19) ફરી એકવાર નવા ટ્વિસ્ટ અને મસ્તી સાથે પરત આવી રહ્યો છે. શોના નવા ટીઝરમાં સલમાન ખાન રાજકારણીના લુકમાં જોવા મળે છે અને “ઘરવાળાઓની સરકાર” થીમ રજૂ કરે છે. આ વખતે શો માત્ર બિગ બોસ નહીં, પણ તમામ ઘરવાળાઓના નિર્ણયથી ચાલશે. શો 24 ઓગસ્ટ 2025થી JioCinema અને Colors TV પર શરૂ થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2 : ‘વોર 2’ એ તેની રિલીઝ પહેલા જ કમાઈ લીધા અધધ 90 કરોડ, જાણો કેવી રીતે

‘ઘરવાળાઓની સરકાર’ થીમથી આવશે નવો મોજ

ટીઝરમાં સલમાન ખાન રાજકીય પોશાકમાં જોવા મળે છે અને દર્શકોને જણાવે છે કે આ સીઝનમાં દરેક નિર્ણયમાં ઘરવાળાઓની સહભાગીતા રહેશે. આ થીમથી શોમાં વધુ મસ્તી, ચર્ચા અને અણધાર્યા ટ્વિસ્ટ  જોવા મળશે. શો નો નવો લોગો પણ રજૂ થયો છે, જે નવા રંગો અને ઊર્જાથી ભરેલો છે.


‘બિગ બોસ 19’ 24 ઓગસ્ટ 2025થી JioCinema અને Colors TV પર પ્રસારિત થશે. જો કે, ફાઇનલ કન્ટેસ્ટન્ટ્સની યાદી હજુ જાહેર થઈ નથી, પરંતુ ઘણા ટીવી અને ડિજિટલ સ્ટાર્સના નામ ચર્ચામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version