Site icon News Continuous Bureau | Mumbai

Security Breach in Bandra: બાંદ્રાની હાઈપ્રોફાઈલ બિલ્ડિંગમાં ઘૂસ્યો અજાણ્યો વ્યક્તિ, આ સ્લેબ્સ ના ઘરમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ

Security Breach in Bandra: બાંદ્રાની હાઈપ્રોફાઈલ બિલ્ડિંગમાં એક અજાણ્યો શખ્સ ઘૂસ્યો હતો. તે વ્યક્તિ એ લિફ્ટમાં મોટા પથ્થરો મૂક્યા, CCTV સામે અશ્લીલ ઇશારા કર્યા, આ મામલે હવે પોલીસ તપાસ શરૂ થઇ છે.

Security Breach in Bandra Unknown Man Enters Kriti Sanon and KL Rahul Building

News Continuous Bureau | Mumbai

Security Breach in Bandra: મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલ સ્થિત સંધૂ પેલેસ બિલ્ડિંગમાં એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી ગયો હતો. આ બિલ્ડિંગમાં બોલીવૂડ અભિનેત્રી કૃતિ સેનન, ક્રિકેટર કે.એલ. રાહુલ અને અભિનેતા જાવેદ જાફરી રહે છે. તે વ્યક્તિ એ લિફ્ટને નુકસાન પહોંચાડ્યું અને CCTV કેમેરા સામે અશ્લીલ ઇશારા કર્યા. ઘટના બાદ પોલીસ દ્વારા BNSS કલમ 324(2) અને 324(4) હેઠળ કેસ નોંધાયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saif Ali Khan Attack: આ કારણ થી સૈફ અલી ખાન ને હુમલા બાદ હોસ્પિટલ લેવા નહોતી ગઈ કરીના કપૂર, રોનિત રોય એ કર્યો ખુલાસો

લિફ્ટમાં મૂક્યા મોટા પથ્થરો, CCTV સામે અશ્લીલ વર્તન

મીડિયા રિપોર્ટ મુજબ આ વ્યક્તિ એ  બિલ્ડિંગની લિફ્ટમાં મોટા પથ્થરો મૂકી દીધા હતા, જેના કારણે લિફ્ટ ખોરવાઈ થઈ ગઈ. CCTV ફૂટેજમાં તે શખ્સ અશ્લીલ ઇશારા કરતા જોવા મળ્યો. સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આવી ઘટના થવી ચિંતાજનક છે.વોચમેન એ તે વ્યક્તિ ને કહ્યું કે તેને 17 માં માળના ફ્લેટમાં જવાનું છે. તેણે પોતાની પીળી કાર બેસમેન્ટ 1માં પાર્ક કરી અને કારની ચાવી સુરક્ષા ગાર્ડને આપી. બાદમાં તેણે ટોઇલેટ જવાનું કહ્યું અને લિફ્ટ પાસે જ રોકાઈ ગયો.


ખાર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તે વ્યક્તિ ની ઓળખ થઈ ગઈ છે અને તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત સુધર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ સુરક્ષા મેનેજર  દ્વારા નોંધાઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version