News Continuous Bureau | Mumbai
બોલિવૂડના કિંગ ખાન એટલે કે અભિનેતા શાહરૂખ ખાન ( shah rukh khan ) અને કાજોલની ( kajol ) જોડી ચાહકોની સૌથી વધુ પસંદ કરાયેલી રોમેન્ટિક જોડી માંથી એક છે. ચાહકો બંનેની ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન કેમિસ્ટ્રીની ( scene ) ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. તાજેતરમાં સાઉદી અરેબિયામાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલના ( red sea international film festival ) ઓપનિંગ સેરેમનીમાં આ રોમેન્ટિક કપલની એક ઝલક જોવા મળી હતી, જેણે DDLJ એટલે કે કાજોલ અને શાહરૂખની લોકપ્રિય રોમેન્ટિક ફિલ્મ ( Bazigar ) ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના રાજ અને સિમરને ચાહકોનું ( DDLJ ) ધ્યાન ( recreated ) ખેંચ્યું હતું.
View this post on Instagram
શાહરુખ ખાને રિક્રિએટ કર્યો બાઝીગર તેમજ ડીડીએલજે નો સીન
આ ફેસ્ટિવલના પહેલા જ દિવસે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં શાહરૂખ ખાન અને કાજોલની હાજરી ચાહકોનું દિલ જીતી રહી છે. વાયરલ થયેલા વીડિયો અને ફોટા ની વાત કરીએ તો, એક વીડિયોમાં શાહરૂખ કાજોલ માટે ‘DDLJ’નું ‘તુઝે દેખા તો’ ગીત ગાતો જોવા મળે છે. આ સિવાય તે ફિલ્મની લીડ એક્ટ્રેસ કાજોલ માટે ફિલ્મ ‘બાઝીગર’નો પોપ્યુલર ડાયલોગ પણ કહેતો જોવા મળે છે.આ દરમિયાન બન્ને બ્લેક કપડામાં જોવા મળ્યા હતા.
do you all realise the power of these two?
27 years of a movie and here they’re at a screening of it. NO BUT IF THIS ISN’T WORLD DOMINANT WHAT IS#SRKajol#RedSeaIFF22 pic.twitter.com/eNx5ApWVcP
— ♡. (@mohankimorpankh) December 1, 2022
આ સમાચાર પણ વાંચો: શું તમે પણ મંદિરે જાઓ ત્યારે મોબાઇલ ફોન સાથે લઇ જાઓ છો?? તો આ સમાચાર ખાસ વાંચો.. હાઇકોર્ટે આ રાજ્યના તમામ મંદિરોમાં મોબાઈલ ફોન પર મુક્યો પ્રતિબંધ
શાહરુખ ખાન ને મળ્યું સમ્માન
શાહરૂખ ખાનને રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશેષ સન્માન પણ મળ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, ‘રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ મેળવીને હું ખરેખર સન્માનિત છું. અહીં સાઉદી અને અન્ય સ્થળોએથી મારા ચાહકોની વચ્ચે આવવું અદ્ભુત છે, જેઓ હંમેશા મારી ફિલ્મોના મોટા સમર્થકો રહ્યા છે.” આ ફિલ્મ દરેકને જોડે છે કારણ કે તે વિવિધ સંસ્કૃતિઓમાં માનવ અનુભવોને શેર કરે છે. તેને પ્રેમ કરો કારણ કે તે તમારી લાગણીઓને ઉત્તેજીત કરે છે, પછી ભલે તે કોઈપણ ભાષા અથવા સંસ્કૃતિ.” એટલું જ નહીં, શાહરૂખે તેની વિનોદી શૈલીમાં સબટાઈટલ હોવા બદલ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું, “સબટાઈટલ્સ દ્વારા કળા વધુ સારી રીતે બતાવવામાં આવે છે.” આપણે જીવીએ છીએ તે વિશ્વની વિશાળ વિવિધતા હોવા છતાં, આપણા મૂળભૂત વ્યવસાયો અને લાગણીઓ સમાન છે,’ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતા શાહરૂખ ખાન અને કાજોલની હાજરીથી ચાહકો ખૂબ જ ખુશ હતા, જેનો અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ ફોટા પરથી લગાવી શકાય છે.
Join Our WhatsApp Community