Site icon News Continuous Bureau | Mumbai

કિંગ ખાનની લાડલી સુહાનાને સાડી પહેરવી ભારે પડી- દિવાળી પાર્ટીમાં લથડાતી જોવા મળી- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

હાલ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં(Bollywood film industry) દિવાળીની પાર્ટીઓ(Diwali parties) ધમધમી રહી છે. તાજેતરમાં, જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ(Manish Malhotra) તેમના ઘરે દિવાળી પાર્ટીનું (Diwali party) આયોજન કર્યું હતું. જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે(Bollywood stars) પણ તેમાં હાજરી  પુરાવી હતી. આ હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં(high-profile party) બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની(Bollywood superstar Shah Rukh Khan) દીકરી સુહાના ખાન(Suhana) પણ પહોંચી હતી. સુહાના ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. જોકે, સુહાના સાડીને સંભાળી શકી નહોતી. અને હવે તેને તેના લુક માટે સોશિયલ મીડિયા(Social media) પર ટ્રોલ (troll) કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સુહાના ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સુહાના સાડીમાં ઘણી જ અસહજ જોવા મળી હતી. સુહાના સાડીને સંભાળી શકતી નહોતી. ચાલતા સમયે સુહાના ઘણીવાર લથડિયા ખાતી જોવા મળી હતી. સુહાનાનો વાયરલ વીડિયો જોઈને યુઝર્સ એમ કહી રહ્યા છે કે સુહાનાએ સાડી પહેરીને ઘણી જ મોટી ભૂલ કરી નાખી છે. 

આ સમાચાર પણ વાંચો :  ઐશ્વર્યા થી લઇ ને સારા અલી ખાન સુધી મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો-જુઓ વિડિયો

મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી માટે, સુહાનાએ બેસ સિક્વિન સાડી પસંદ કરી અને તેને એવી રીતે સ્ટાઈલ કરી કે 'લાવણી સાડી'નો દેખાવ પાછળ આવ્યો. તેણે ઝાકળવાળા મેકઅપ, મિનિમલ જ્વેલરી(Minimal Jewellery) અને હાઈ હીલ્સ તથા સ્ટાઇલિશ હેર બન(Stylish hair bun) સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. 

કારકિર્દીની વાત કરીએ તો સુહાના 'ધ આર્ચીઝ'થી(The Archies) બોલિવૂડ ડેબ્યૂ(Bollywood debut) કરશે. આ ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી ખુશી કપૂર, અગત્સ્ય નંદા પણ ડેબ્યુ કરી રહ્યા છે. જોકે આ ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version