Site icon News Continuous Bureau | Mumbai

Teri baaton mein aisa uljha jiya: સેન્સર બોર્ડ ના નિશાના પર આવી શાહિદ કપૂર કૃતિ સેનન ની ફિલ્મ, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ના આટલા સીન પર ચાલી કાતર

Teri baaton mein aisa uljha jiya: શાહિદ કપૂર કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' એક રોમેન્ટિક લવ સ્ટોરી છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરી એ રિલીઝ થવાની છે હવે ફિલ્મની રિલીઝ પહેલા સેન્સર બોર્ડે ફિલ્મ માંથી અમુક સીન હટાવવા જણાવ્યું હતું. ફિલ્મ ના મેકર્સે સેન્સર બોર્ડની સૂચના બાદ ફિલ્મમાંથી ઘણા સીન હટાવી દીધા છે.

shahid kapoor kriti sanon film teri baaton mein aisa uljha jiya got cuts from censor board

shahid kapoor kriti sanon film teri baaton mein aisa uljha jiya got cuts from censor board

News Continuous Bureau | Mumbai

Teri baaton mein aisa uljha jiya: શાહિદ કપૂર અને કૃતિ સેનન ની ફિલ્મ  ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ 9 ફેબ્રુઆરી એ રિલીઝ થવાની છે. આ એક રોમેન્ટિક લવ સ્ટોરી છે. હાલ શાહિદ કપૂર અને કૃતિ સેનન તેમની ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. ફિલ્મ નું એડવાન્સ બુકીંગ પણ શરૂ થઇ ગયું છે. આવી સ્થિતિ માં ફિલ્મ ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ના અમુક સીન હટાવવા કહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Fighter: કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ફાઈટર, આ મામલે સિદ્ધાર્થ આનંદ સહિત આ લોકોને મળી લીગલ નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

સેન્સર બોર્ડે ચલાવી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ના સીન પર કાતર

સેન્સર બોર્ડની ગાઈડલાઈન મુજબ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ માંથી 25 ટકા સુધી ઈન્ટીમેટ સીન હટાવવા પડશે. આ ફિલ્મ માં પહેલા 36 સેકન્ડનો ઈન્ટીમેટ સીન હતો, જે હવે ઘટાડીને 27 સેકન્ડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફિલ્મ માં ‘દારૂ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને ‘ડ્રિંક’ શબ્દ સાથે બદલવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સિવાય CBFCએ નિર્માતાઓને મોટા ફોન્ટમાં હિન્દીમાં નો સ્મોકિંગનો મેસેજ લખવા માટે પણ કહ્યું છે. આ બધા ફેરફારો પછી, બોર્ડે આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મને U/A પ્રમાણપત્ર આપ્યું છે.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version