Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan dunki: શાહરુખ ખાન ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ડંકી નું પહેલું ગીત

Shahrukh khan dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની ચાહકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ના પોસ્ટર એ લોકો નો ઉત્સાહ વધારી દીધો છે. હવે ફિલ્મ ના ગીત ને લઈને એક અપડેટ સામે આવ્યું છે આ ફિલ્મ નું ગીત ‘લૂટ પૂટ ગયા’ આ અઠવાડિયે રિલીઝ થશે.

shahrukh khan film dunki new song release this date

shahrukh khan film dunki new song release this date

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan dunki: શાહરુખ ખાન માટે વર્ષ 2023 લકી સાબિત થયું છે. તેની બંને ફિલ્મો પઠાણ અને જવાન બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે ચાહકો કિંગ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ ના અવસર પર રિલીઝ થશે. ફિલ્મ ડંકી ના પોસ્ટરે ચાહકો નો ઉત્સાહ બમણો કરી દીધો છે. હવે ફિલ્મ ના ગીત ને લઈને એક અપડેટ આવ્યું છે આ ફિલ્મ નું ગીત ‘લૂટ પૂટ ગયા’ આ અઠવાડિયે રિલીઝ થશે. 

Join Our WhatsApp Channel

 

ડંકી ના ગીત ની રિલીઝ ડેટ 

ફિલ્મ ડંકી સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, “ડંકી ડ્રોપ 1 અને રસપ્રદ પોસ્ટર પછી, નિર્માતાઓ ‘ડંકી’ નું પહેલું ગીત ‘લુટ પુટ ગયા’ 22 નવેમ્બરે રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે, આ રોમેન્ટિક ટ્રૅકમાં અલૌકિક ડાન્સ સ્ટેપ્સ સાથે ભાવનાત્મક પરંતુ મજેદાર ટ્યુન સાંભળવા મળશે.. તે દરેકને તેના પર નૃત્ય કરવા મજબુર કરી દેશે.”

આ સમાચાર પણ વાંચોઃ Farah Khan: ‘ઓમ શાંતિ ઓમ’ ના આ ગીત ના શૂટિંગ માટે શાહરુખ ખાને 2 દિવસ સુધી નહોતું પીધું પાણી, ફરાહ ખાને શેર કર્યો કિસ્સો

તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન ના જન્મદિવસ પર આ ફિલ્મ નું ડ્રોપ 1 રિલીઝ થયું હતું.આ ફિલ્મ થી રાજકુમાર હીરાની અને શાહરુખ ખાન પહેલીવાર એક સાથે કામ કરી રહ્યા છે. 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version