Site icon News Continuous Bureau | Mumbai

Shammi kapoor: રાજ કપૂર ને પોતાનો આદર્શ માનતા શત્રુઘ્ન સિન્હા એ તેના પરિવાર ના સદસ્ય વિશે કંઈક એવું કહ્યું કે શમ્મી કપૂરે અભિનેતા નો પકડી લીધો કોલર, જાણો શું હતો સમગ્ર મામલો

Shammi kapoor: બોલિવૂડ માં દોસ્તી અને દુશમની સામાન્ય બાબત છે. બોલિવૂડ ના આ કિસ્સા માં શમ્મી કપૂર અને શત્રુઘ્ન સિન્હા નો એક કિસ્સો ખુબ લોકપ્રિય થયો હતો જયારે શમ્મી કપૂર એ શત્રુઘ્ન સિન્હા ને આરકે સ્ટુડિયોમાંથી બહાર ફેંકી દીધો હતો

Shammi kapoor insulted shatrughan sinha in raj kapoor office rk studio

Shammi kapoor insulted shatrughan sinha in raj kapoor office rk studio

News Continuous Bureau | Mumbai

Shammi kapoor: બોલિવૂડ માં દોસ્તી અને દુશમની સામાન્ય બાબત છે. બોલિવૂડ સેલેબ્સ ક્યારે એકબીજા ના મિત્ર બની જ્યાં અને ક્યારે એકબીજા ના દુશ્મન બની જાય તે કહેવું મુશ્કેલ છે.ઇન્ડસ્ટ્રી માં આવો જ કિસ્સો શમ્મી કપૂર અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે થયો હતો.શત્રુઘ્ન સિન્હા રાજ કપૂરને પોતાનો આદર્શ માનતા હતા, પરંતુ એકવાર તેમણે તેમના પરિવાર વિશે કંઈક કહ્યું, જેના કારણે તેમનો શમ્મી કપૂર જે રાજ લકપૂર નો નાનો ભાઈ છે તેની સાથે ઝઘડો થયો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai Devdas: ફિલ્મ દેવદાસ માટે ઐશ્વર્યા રાય માટે ખરીદવામાં આવી હતી અધધ આટલી સાડી, તો માધુરી દીક્ષિત ના લહેંગા ની કિંમત જાણી તમને પણ લાગશે નવાઈ

શમ્મી કપૂર અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે થયો ઝગડો 

મીડિયા રિપોર્ટ મુજબ શત્રુઘ્ન સિન્હા રાજ કપૂરને પોતાના આદર્શ માનતા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ પણ તેમના કારણે અભિનેતા બન્યા હતા. પરંતુ શત્રુઘ્ન રાજ કપૂરના પિતાને સારા માનતા ન હતા. શત્રુઘ્ન સિન્હાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ FTIIમાં ભણતા હતા ત્યારે પૃથ્વીરાજ કપૂર ત્યાં એક સેમિનારમાં ભાગ લેવા આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા. વિદ્યાર્થીઓ સાથે વાત કરતી વખતે તેણે કંઈક એવું કહ્યું જે શત્રુઘ્નને પસંદ નહોતું. ત્યરબાદ એક ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિન્હાએ પૃથ્વીરાજ કપૂર વિશે કંઈક ઘસાતું કહ્યું હતું, જે શમ્મી કપૂર ને પસંદ નહોતું આવ્યું. રિપોર્ટ મુજબ, જ્યારે શત્રુઘ્ન સિન્હા ફિલ્મ ખાન દોસ્ત (1976)ના શૂટિંગ માટે આરકે સ્ટુડિયોમાં આવ્યા ત્યારે શમ્મી કપૂર સેટ પર પહોંચ્યા હતા. તેણે શત્રુઘ્નને પૂછ્યું કે તેણે તેના પિતા વિશે આવી વાતો કેમ કરી? તેમની વચ્ચે વાતચીત વધી, જે દલીલમાં ફેરવાઈ ગઈ.શમ્મી કપૂર એટલો ગુસ્સે થયો કે તેણે શત્રુઘ્ન સિન્હા નો કોલર પકડીને સ્ટુડિયોની બહાર ફેંકી દીધા. કહેવાય છે કે તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version