News Continuous Bureau | Mumbai
સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. શનાયા કપૂર કરણ જોહરની ફિલ્મ 'બેધડક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.જો કે, શનાયા તેના ડેબ્યુ પહેલા જ સ્ટાર બની ગઈ છે શનાયા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રીના ચાહકોને તેની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ છે.
તસ્વીર માં શનાયા કપૂર ગુલાબી ડ્રેસમાં તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરી રહી છે.
શનાયા કપૂર ઓફ શોલ્ડર બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
શનાયા કપૂર સાટિન રેપ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
શનાયા કપૂર પીળા સાટિન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ સમાચાર પણ વાંચો :નવાઝુદ્દીન સિદ્દીકીની હિરોઈન અવનીત કૌરે ઓફ શોલ્ડર વ્હાઈટ શર્ટમાં લગાવી ઈન્ટરનેટ પર આગ, આપ્યા સિઝલિંગ પોઝ ; જુઓ ફોટોગ્રાફ્સ