Site icon News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત સામે પતિ, શર્લિન ચોપરા અને બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી થયા એક, ભરી પ્રેસ કોન્ફરન્સ માં ઉડાવ્યો ડ્રામા ક્વીન નો મજાક

રાખી સાવંતનો મામલો દિવસેને દિવસે વધી રહ્યો છે. રોજ નવી પ્રેસ કોન્ફરન્સમાં નવો ખુલાસો થઈ રહ્યો છે. હવે પતિ આદિલ દુરાની, બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી અને શર્લિન ચોપરા રાખી સામે એક થઈ ગયા છે. આ દરમિયાન શર્લિન રાખીની જોરદાર મજાક કરતી જોવા મળી હતી.

sherlyn chopra husband adil best friend gang up against rakhi sawant

Rakhi sawant: રાખી સાવંત સામે પતિ, શર્લિન ચોપરા અને બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી થયા એક, ભરી પ્રેસ કોન્ફરન્સ માં ઉડાવ્યો ડ્રામા ક્વીન નો મજાક

News Continuous Bureau | Mumbai

રાખી સાવંતનો મામલો દિવસેને દિવસે વધી રહ્યો છે. રોજ નવી પ્રેસ કોન્ફરન્સમાં નવો ખુલાસો થઈ રહ્યો છે. હવે પતિ આદિલ દુરાની, બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી અને શર્લિન ચોપરા રાખી સામે એક થઈ ગયા છે. આ દરમિયાન શર્લિન રાખીની જોરદાર મજાક કરતી જોવા મળી હતી.

Join Our WhatsApp Channel

 

Story – રાખી સાવંત આ દિવસોમાં ફરી એકવાર તેના પતિને લઈને ચર્ચામાં આવી છે. રાખીના પતિ આદિલ દુર્રાની એ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે રાખી સાવંત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો વચ્ચે રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી પણ તેની સામે આવી છે. રાખીના જીવનમાં એક મોટો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. રાખી સામે પતિ, બેસ્ટ ફ્રેન્ડ અને શર્લિન ચોપરા એક થઈ ગયા છે. ત્રણેય ભેગા થઇ ને એક  પ્રેસ કોન્ફરન્સ કરે છે અને રાખીની મજાક ઉડાવે છે.

 

શર્લિન ચોપરા એ ઉડાવી રાખી સાવંત ની મજાક 

રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી રાખી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ માં  રાખીના પતિ આદિલ દુરાની અને અભિનેત્રી શર્લિન ચોપરાએ પણ ભાગ લીધો હતો. ત્રણેયએ રાખી પર આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન શર્લિન ચોપરા પણ રાખી સાવંતની મજાક ઉડાવતી જોવા મળી હતી. વાસ્તવમાં, ભૂતકાળમાં, રાખી સાવંતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેને શ્વાસ ફૂલવાનું શરૂ થયું હતું. શર્લિન ચોપરાએ આ જ ઘટનાની મજાક ઉડાવતા શ્વાસ ફૂલવાની મિમિક્રી કરી હતી.

શર્લિન ચોપરા અને રાખી સાવંત વચ્ચે હતો વિવાદ 

તમને જણાવી દઈએ કે, શર્લિન ચોપરા અને રાખી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને ઘણી વખત જાહેરમાં એકબીજાને અપશબ્દો બોલતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, શર્લિન અગાઉ પણ કહી ચુકી છે કે રાખી સાવંત તેની ઈર્ષ્યા કરે છે. બાય ધ વે, જ્યારે આદિલ દુરાની જેલમાં ગયો ત્યારે બંને વચ્ચે મિત્રતા હતી, જે લાંબો સમય ટકી શકી નહીં.

આ સમાચાર પણ વાંચો : rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, આદિલ બાદ હવે ડ્રામા ક્વીન ની બેસ્ટ ફ્રેન્ડ એ ખોલી પોલ ! અભિનેત્રી વિરુદ્ધ કરી આ કાર્યવાહી

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version