Site icon News Continuous Bureau | Mumbai

Sidharth Malhotra and Kiara Advani: દીકરી ના સ્વાગત માટે સિદ્ધાર્થ અને કિયારા એ ઘરમાં રાખી ખાસ પાર્ટી, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ

Sidharth Malhotra and Kiara Advani: સિદ્ધાર્થ અને કિયારા ના ઘરે નાની પરી નું આગમન થયું છે. કિયારાએ પુત્રીની તસવીરો શેર ન કરવાની નીતિ રાખી, પરંતુ ઘરની અંદરની ઝલક સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

Sidharth Malhotra and Kiara Advani Welcome Baby Girl With Grand Celebration

Sidharth Malhotra and Kiara Advani Welcome Baby Girl With Grand Celebration

News Continuous Bureau | Mumbai  

Sidharth Malhotra and Kiara Advani: બોલીવૂડના લોકપ્રિય કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 15 જુલાઈએ પેરેન્ટ્સ બન્યા છે. બંનેએ એક નાની પરીને જન્મ આપ્યો છે અને હવે તેમના ઘરમાં ખુશીઓનો માહોલ છે. કિયારાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ઘરમાં નાની પરીના સ્વાગત માટે ખાસ પાર્ટી રાખવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં ઘરમાં ગુલાબી યુનિકોર્ન બેલૂન, ક્રોશે ટેડી બેર અને રંગીન રમકડાં જોવા મળી રહ્યા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : WAR 2 Trailer: વોર 2 ના ટ્રેલર ને મળી સેન્સર બોર્ડ તરફ થી લીલી ઝંડી, જાણો કેટલા મિનિટ લાબું હશે રિતિક ની ફિલ્મ નું ટ્રેલર

ઘરની અંદરથી તસવીરો થઈ વાયરલ

તસવીરોમાં લખાયું છે, “Welcome to this world our beautiful tiny princess. You have made us fall in love with life all over again!” આ સાથે કિયારાના ઘરની અંદરનો સુંદર ડેકોર અને નાની પરીના આગમન માટે તૈયાર કરાયેલું વાતાવરણ જોવા મળે છે.જોકે કિયારા અને સિદ્ધાર્થએ હજુ સુધી પુત્રીનું નામ જાહેર કર્યું નથી, તેમ છતાં ફેન્સ તેમના માટે ખુશ છે. સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.


કિયારાએ પોતાની પ્રેગ્નન્સી ખૂબ પ્રાઈવેટ રાખી હતી અને હવે પુત્રી માટે પણ તેમણે ‘No Photo Please, Only Blessings’ નીતિ અપનાવી છે. કપલે પાપારાઝી માટે મીઠાઈના પેકેટ સાથે નમ્ર વિનંતી પણ મોકલી છે કે તેઓ આ ખાસ સમયને ખાનગી રાખવા માંગે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version