Site icon News Continuous Bureau | Mumbai

Sikandar song: હોળી ના રંગ માં રંગાયા સલમાન અને રશ્મિકા, સિકંદર નું બીજું ગીત બમ બમ ભોલે થયું રિલીઝ

Sikandar song: સિકંદર એ સલમાન ખાન ની બહુ પ્રતિષિષ્ઠ ફિલ્મ છે. આ ફિલ્મ નું હવે બીજું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જે હોળી પર આધારિત છે. લોકો આ ગીત ને ખુબ પસંદ કરી રહ્યા છે.

sikandar new holi song bam bam bhole out now

sikandar new holi song bam bam bhole out now

News Continuous Bureau | Mumbai

Sikandar song: સિકંદર એ સલમાન ખાન ની બહુ પ્રતિષિષ્ઠ ફિલ્મ છે.જ્યારથી આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મ નું પહેલું ગીત ‘જોહરા જબીન’ રિલીઝ કરવામાં આવ્યું હતું હવે સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ સિકંદરનું નવું ગીત ‘બમ બમ ભોલે’ રિલીઝ કરવામાં આવ્યું છે જે હોળી પર આધારિત છે. લોકો આ ગીત ને ખુબ પસંદ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Yuzvendra Chahal With Mystery Girl: છૂટાછેડા બાદ યુજવેન્દ્ર ચહલ ના જીવન માં થઇ નવા પ્રેમ ની એન્ટ્રી! મિસ્ટ્રી ગર્લ સાથે મેચ જોઈ રહેલા ક્રિક્રટર ને લઈને અફવા નું બજાર થયું ગરમ

સિકંદર નું બીજું ગીત થયું રિલીઝ 

સલમાન ખાન અને રશ્મિકા મંદન્નાની આગામી ફિલ્મ ‘સિકંદર’નું નવું ગીત ‘બમ બમ ભોલે’ રિલીઝ થઈ ગયું છે.આ ગીત માં હોળી ની ઉજવણી દર્શાવવામાં આવી છે.આ ગીત માં રેપ અને ડાન્સની સાથે અદ્ભુત દ્રશ્યો પણ છે જે રંગોના આ તહેવાર પર ચાહકોને ઉત્સાહિત કરશે. આ હોળીનું ખાસ ગીત છે, જેનો ચાહકો આ વર્ષે હોળી પર ખૂબ આનંદ માણી શકશે.


આ ગીત ને સંગીત પ્રિતમે આપ્યું છે.  શાન, દેવ નેગી અને અંતરા મિત્રા એ આ ગીત ને તેમનો અવાજ આપ્યો છે.  આ રેપ શેખસ્પાયર, વાય-એશ અને હુસૈન (બોમ્બે લોકલ) દ્વારા લખાયેલ અને રજૂ કરાયેલ છે. આ ટ્રેક બાળ રેપર્સ ભીમરાવ જોગુ, સરફરાઝ શેખ અને ફૈઝલ અંસારી (ધ ધારાવી ડ્રીમ પ્રોજેક્ટ) સાથે સહ-નિર્માણ કરવામાં આવ્યો છે.સલમાન અને રશ્મિકા ની આ ફિલ્મ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version