Site icon News Continuous Bureau | Mumbai

Singham again OTT release: સિંઘમ અગેન થઇ ઓટીટી પર થઇ રિલીઝ,જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

Singham again OTT release: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. હવે આ ફિલ્મ ઓટીટી પર પણ રિલીઝ થઇ ગઈ છે. તો ચાલો જાણીયે કયા ઓટિટિ પ્લેટફોર્મ પર તમે જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

singham again ott release on amazon prime video

singham again ott release on amazon prime video

News Continuous Bureau | Mumbai

Singham again OTT release: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી.અજય દેવગણ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ,કરીના કપૂર, અક્ષય કુમાર ની આ ફિલ્મ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. ફિલ્મે શરૂઆતના દિવસે 43.5 કરોડની કમાણી કરી હતી. થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થઇ છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 OTT release: આ દિવસે ઓટીટી પર ધમાલ મચાવશે ભૂલ ભુલૈયા 3, આ સાથે જ કાર્તિક આર્યન તેના ફેન્સ ને આપશે સરપ્રાઈઝ

સિંઘમ અગેન થઇ ઓટિટિ પર રિલીઝ 

સિંઘમ અગેન ઓટિટિ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર આજ થી એટલે કે 27 ડિસેમ્બર થી સ્ટ્રીમ થશે. એમેઝોન એ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું અદભૂત પોસ્ટર શેર કર્યું છે. તેમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની ઝલક જોવા મળી હતી. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “કાલે રિલીઝ થઈ રહેલા સિંહ #SinghamAgainOnPrimeની ગર્જના માટે તમારી જાતને તૈયાર કરો.”


રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત એક્શન કોપ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, જેકી શ્રોફ, શ્વેતા તિવારી, દયાનંદ શેટ્ટી અને અર્જુન કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version