Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi and Zaheer anniversary: સોનાક્ષી અને ઝહીર ના લગ્ન ને એક વર્ષ થયું પૂરું, અભિનેત્રી એ સુંદર પોસ્ટ શેર કરી તેના પતિ અને સાસરી વાળા વિશે લખી આવી વાત

Sonakshi and Zaheer anniversary: 23 જૂનના રોજ સોનાક્ષી અને ઝહીર ના લગ્ન ને એક વર્ષ પૂરું થયું છે.આ ખાસ અવસર પર સોનાક્ષી એ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક ખાસ મેસેજ શેર કર્યો છે.

Sonakshi Sinha Celebrates First Wedding Anniversary with Zaheer Iqbal Shares Heartfelt Note

Sonakshi Sinha Celebrates First Wedding Anniversary with Zaheer Iqbal Shares Heartfelt Note

News Continuous Bureau | Mumbai

Sonakshi and Zaheer anniversary: બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ આજે 23 જૂનના રોજ તેમની પહેલી લગ્ન વર્ષગાંઠ  ઉજવી રહ્યા છે. બંનેએ ગયા વર્ષે રજિસ્ટર્ડ મેરેજ  કર્યા હતા.અને ત્યારબાદ પરિવાર અને મિત્રો માટે રિસેપ્શન રાખ્યું હતું. લગ્ન પહેલા બંનેએ લગભગ 8 વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Mannat: શાહરુખ ખાન ના મન્નત માં પહોંચ્યા BMC અધિકારીઓ, કિંગ ખાન ના ઘર ના રીનોવેશન સાથે જોડાયેલો છે મામલો

સોનાક્ષીનો પ્રેમભર્યો મેસેજ – ‘ઈશ્વરનો આભાર છે કે માણસ એ જ છે’

સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઝહીર સાથેની તસવીર શેર કરી અને લખ્યું, “હેપ્પી એનિવર્સરી… એ વ્યક્તિ માટે જે 8 વર્ષ સુધી બોયફ્રેન્ડ રહ્યો અને હવે એક વર્ષથી પતિ છે. ઈશ્વરનો આભાર છે કે માણસ એ જ છે.” સાથે હસતા ઇમોજી પણ મૂક્યા હતા.સોનાક્ષીએ બીજી સ્ટોરીમાં ઘરની ડેકોરેશન અને ઝહીર ઇકબાલની તસવીર શેર કરી. તેણે લખ્યું, “દુનિયાના સૌથી સારા સસરા… પહેલા મને આ વ્યક્તિ આપ્યો અને પછી ઘણો બધો પ્રેમ.” આ મેસેજથી સ્પષ્ટ થાય છે કે સોનાક્ષીનો તેના સાસરીવાળા સાથે ખૂબ જ સારો સંબંધ છે.


ઝહીર ઇકબાલે પણ સોનાક્ષીનો મેસેજ રિપોસ્ટ કરીને લખ્યું, “લવ યુ જાનેમન.” બંનેના આ મોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version