Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 18: ચંદેરી ગામ બાદ શું સલમાન ખાન ના શો બિગ બોસ 18 માં પણ પોતાનો આતંક ફેલાવશે સરકટા? અભિનેતા સુનિલ કુમારે જણાવી હકીકત

Bigg boss 18: સ્ત્રી 2 એ બોક્સ ઓફિસ પણ કમાલ કરી રહી છે. આ ફિલ્મ માં સરકટા ની ભૂમિકા માં અભિનેતા સુનિલ કુમાર જોવા મળ્યો હતો હવે અભિનેતા ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે તે સલમાન ખાન ના શો બિગ બોસ 18 માં જોવા મળશે.

stree 2 actor sunil kumar approached by bigg boss 18

stree 2 actor sunil kumar approached by bigg boss 18

News Continuous Bureau | Mumbai

Bigg boss 18: બિગ બોસ 18 ઓક્ટોબર થી શરૂ થવાનો છે. સલમાન ખાન ના આ શો માટે ઘણા સેલેબ્રીટી નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે તેમાંથી ઘણા સલેબ્રીટી એ આ શો કરવાની ના પાડી છે તો ઘણા એ આ શો કરવાની હા પણ પાડી છે.હવે આ શો માટે સ્ત્રી 2 માં સરકટા ની ભૂમિકા માં જોવા મળેલ અભિનેતા સુનિલ કુમાર નો સંપર્ક કરવામાં આવ્યો છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Navina bole: ઇશ્કબાઝ ફેમ નવીના લગ્ન ના માત્ર આટલા જ વર્ષ માં તેના પતિ જીત કરનાની સાથે લેવા જઈ રહી છે છૂટાછેડા, અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ

બિગ બોસ 18 માં જોવા મળશે સુનિલ કુમાર? 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુનીલ ટૂંક સમયમાં બિગ બોસ 18 માં જોવા મળી શકે છે.એક ન્યુઝ પોર્ટલ સાથે ની વાતચીત દરમિયાન સુનિલે જણાવ્યું કે, “મને હમણાં જ બિગ બોસ તરફથી કોલ આવ્યો છે, ઓક્ટોબરમાં બિગ બોસ માટે બોલી રહ્યા છે. હું અત્યારે બિગ બોસમાં જવાનું વિચારી રહ્યો છું કારણ કે હું પોલીસમાં કામ કરું છું તેથી રજા લેવામાં થોડી સમસ્યા નથી. રજા માંગવી પડશે. વેલ, અમારી પોલીસના સ્પોર્ટ્સ ઓફિસરો મને ખૂબ સપોર્ટ કરે છે. જો મારે કોઈ ફિલ્મ, જાહેરાત કે કુસ્તી માટે ક્યાંય જવું હોય તો તેઓ મને સપોર્ટ કરે છે. રજા માટે ક્યારેય ના નથી પાડતા.” 


બિગ બોસ ના મેકર્સ તરફ થી હજુ સુધી સુનિલ કુમાર ના શો માં આવવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version