Site icon News Continuous Bureau | Mumbai

Sunny Sanskari Ki Tulsi Kumari: ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ એ રિલીઝ પહેલા જ કરી કરોડો ની કમાણી, ફિલ્મ એ તેની એડવાન્સ બુકીંગ માં કરી કમાલ

Sunny Sanskari Ki Tulsi Kumari: વરુણ ધવન અને જ્હાન્વી કપૂર અભિનીત 'સની સંસ્કારી કી તુલસી કુમારી'ની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે પ્રી-ટિકિટ સેલમાં ફિલ્મે કેટલી કમાણી કરી છે.

Sunny Sanskari Ki Tulsi Kumari Advance Booking Day 1

Sunny Sanskari Ki Tulsi Kumari Advance Booking Day 1

News Continuous Bureau | Mumbai

Sunny Sanskari Ki Tulsi Kumari: શશાંક ખૈતાન દ્વારા નિર્દેશિત અને કરણ જોહર દ્વારા નિર્મિત ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’  2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર   મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, તો ચાલી જાણીયે ફિલ્મે કેટલી કમાણી કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman Khan: ઐશ્વર્યા સાથે ના બ્રેકઅપ બાદ ભાંગી પડ્યો હતો સલમાન ખાન, તેરે નામ ના સેટ પર થઇ હતી આવી હાલત

એડવાન્સ બુકિંગના આંકડા શું કહે છે?

મીડિયા રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 2D ફોર્મેટમાં 5,188 ટિકિટો વેચાઈ છે અને ફિલ્મે 26.97 લાખનો ગ્રોસ કલેક્શન કર્યો છે. બ્લોક સીટ્સ સાથે આ આંકડો 1.01 કરોડ સુધી પહોંચ્યો છે. આ ધીમી શરૂઆત હોવા છતાં, ટ્રેડ એનાલિસ્ટ્સ માને છે કે ફિલ્મ ડબલ ડિજિટ એટલે કે 10.50 કરોડથી 12.50 કરોડની ઓપનિંગ કરી શકે છે.ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’નું મોટું પડકાર છે ‘કાંતારા: ચેપ્ટર 1’  સાથે સ્ક્રીન ક્લેશ. કાંતારાના ડિસ્ટ્રિબ્યુટર્સે સિંગલ સ્ક્રીન અને મલ્ટિપ્લેક્સમાં મોટાભાગના શો માંગ્યા છે, જેના કારણે ‘સની સંસ્કારી’ માટે સ્ક્રીન મળવી મુશ્કેલ બની રહી છે.


ફિલ્મમાં વરુણ અને જાહ્નવી ઉપરાંત સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પૉલ પણ છે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો ‘પનવાડી’, ‘પરફેક્ટ’ અને ‘બિજુરિયા’  સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. જો ફિલ્મને પોઝિટિવ  વર્ડ ઓફ માઉથ  મળે તો વીકએન્ડમાં કલેક્શન ઝડપથી વધી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version