Site icon News Continuous Bureau | Mumbai

મોનોકીની લુકમાં ટીવી ની આ અભિનેત્રી એ પાણીમાં આગ લગાવી-લેટેસ્ટ તસવીરો જોઈને ચાહકો થયા દીવાના-જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

ટીવી ની ફેમસ અભિનેત્રી (TV actress) સુરભી(Surbhi) સોશિયલ મીડિયા(Social media) પર ઘણી એક્ટિવ રહે છે. હાલ માંજ સુરભીએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો (Latest pictures) પોસ્ટ કરી હતી.

Join Our WhatsApp Channel

નાના પડદાની જાણીતી અભિનેત્રી સુરભી ચાંદના(Surbhi Chandna) તેની કિલર સ્ટાઇલ માટે જાણીતી છે. આ દરમિયાન, સુરભીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં સુરભી ચંદના તેના મોનોકીની લુકથી ધૂમ મચાવી રહી છે.

સુરભી ચંદના એ તેની આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ(Official Instagram handle) પર શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંડન્નાએ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની શેર કરી તસવીર-મેગાસ્ટાર સાથે કામ કરવાનો શેર કર્યો અનુભવ 

તસવીરો માં સુરભી એ પિન્ક કલર નું બ્રેલેટ સાથે કલરફુલ શોર્ટ્સ પહેરી છે.

થાઈલેન્ડમાં(Thailand) વેકેશન(Vacation) પર ગયેલી સુરભી પૂલમાં મોનોકીની માં પોતાનું આકર્ષક ફિગર ફ્લોન્ટ કરી રહી છે. 

સુરભી ચંદનાએ ટીવી સીરિયલ ‘ઈશ્કબાઝ’થી(Ishqbaaz) ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આટલું જ નહીં, સુરભીએ ‘નાગીન’માં (Naagin) પણ પોતાની એક્ટિંગ સ્કીલ ફેલાવી છે. 

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version