Site icon News Continuous Bureau | Mumbai

ઇશ્કબાઝ ફેમ સુરભી ચંદનાએ શેર કરી લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો, અભિનેત્રીની સ્ટાઇલ જોઈ ચાહકો થયા દિવાના ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

ટીવી ઇન્ડસ્ટ્રી ની પ્રખ્યાત અભિનેત્રી, સુરભી ચંદના તેના ફોટા અને ડ્રેસિંગ સેન્સ ને કારણે ઘણી વાર ચર્ચા માં રહે છે.  સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. હવે સુરભી નું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

આ ફોટોશૂટ ની તસ્વીરોમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુક માં નજર આવી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી લાલ રંગના આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને આજ કારણ છે કે તેના ચાહકો અને શુભેચ્છકો તેની આ તસવીરો પર કૉમેન્ટ કરતા નથી થાકતા.

સુરભી ચંદના ની આ તસવીરો ને અત્યાર સુધી માં 3 લાખ થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી કરી હતી. ઝી ટીવીના શો કુબુલ હૈમાં હયાની ભૂમિકાથી અભિનેત્રી સુરભી ચંદનાએ લોકપ્રિયતા મેળવી હતી.

તે 'દિલ બોલે ઓબેરોય' અને 'સંજીવની'માં પણ જોવા મળી હતી. આટલું જ નહીં, 'સંજીવની'માં પણ ઇશાની અરોરાના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
Exit mobile version