Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનની આ પોપ્યુલર વેબ સિરીઝની બીજી સીઝન આવશે. અભિનેત્રીએ કરી જાહેરાત..

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર વેબસીરીઝ ‘આર્યા’ની બીજી સીઝનની જાહેરાત કરી છે. 

અભિનેત્રી સુષ્મિતા સેને 2020 ની વેબસીરીઝમાં ‘આર્યા’ સાથે બોલિવૂડમાં શાનદાર વાપસી કરી હતી.  

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે  'આર્યા'ની પહેલી સિઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર 19 જૂન 2020 ના રોજ રીલિઝ થઈ હતી.  

આ વેબસિરિઝ નિર્દેશન રામ માધવાણીએ કર્યું હતું. સુષ્મિતા સેને ઉપરાંત, ચંદ્રચુડ સિંઘ, સિકંદર ખેર, નમિત દાસ, મનીષ ચૌધરી, જયંત કૃપાલાની જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.

​​​​​​

બિગ બી ને કેમ જવું પડ્યું હોસ્પિટલ, આખરે કયું ઓપરેશન થયું તેનો થયો મોટો ખુલાસો. જાણો વિગતે

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દિકરી આલિયા કશ્યપ લાગે છે ખૂબ જ સુંદર, આપે છે બીજી બોલ્ડ હિરોઇન ને મ્હાત…જુઓ તેની તસવીરો..

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version