Site icon News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં થવા જઈ રહી છે નવી એન્ટ્રી, ગોકુલધામ સોસાયટી માં જોડાશે વધુ એક પરિવાર

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હવે અલગ ડ્રામા જોવા મળશે.ગોકુલધામ સોસાયટી માં નવી ફેમિલી આવવાની વાતથી ભીડે ચિંતિત છે.

Taarak Mehta Ka Ooltah Chashmah New Family to Enter in Gokuldham

Taarak Mehta Ka Ooltah Chashmah New Family to Enter in Gokuldham

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: ટેલિવિઝનનો લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 17 વર્ષથી દર્શકોને હસાવતો રહ્યો છે. હવે શોના આગામી એપિસોડમાં એક નવી ફેમિલી ગોકુલધામ સોસાયટીમાં રહેવા આવી રહી છે, જેનાથી સીરીયલ માં  નવો હાસ્યભર્યો ડ્રામા જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rupali Ganguly: શું ખરેખર રૂપાલી ગાંગુલી ને સેટ પર કૂતરું કરડ્યું? ટીવી ની અનુપમા એ કર્યો ખુલાસો

ગોકુલધામ માં આવશે નવો પરિવાર 

સિરિયલ ના પ્રોમો અનુસાર, ભીડે ને વર્માજી નો ફોન આવે છે કે કાલ થી કોઈ નવી ફેમિલી આવી રહી છે. સોડા શોપ પર બેઠેલા પુરુષ મંડળમાં.જેઠાલાલ સહિતના સભ્યો ભીડે ને પૂછે છે કે શું તેઓ ભાડે રહેવા આવી રહ્યા છે? શું તેઓ સંબંધીઓ છે? ભિડે કહે છે કે તેમને પણ વધુ માહિતી નથી. આ વાતથી ગોકુલધામમાં ઉત્સુકતા અને થોડી ચિંતા જોવા મળી રહી છે.


પાછલા એપિસોડમાં દર્શાવાયું હતું કે ગોકુલધામમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો વાપરતા લોકોને શોક લાગતો હતો. ભીડે ને ફોન કરીને મીટર બોક્સ સુધારવાની વિનંતી કરવામાં આવી હતી. અંતે વર્મા જીના ઘરમાં કામ કરતો વ્યક્તિ આવીને સમસ્યા હલ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version