Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ulta chashmah: તારક મહેતા નો સોઢી જ નહીં આ અભિનેતા પણ છે ગાયબ, છેલ્લા 9 વર્ષ થી ઘરે નથી આવ્યો પરત, માતા ની થઇ છે આવી હાલત

Taarak mehta ka ulta chashmah: તારક મહેતા માં રોશન સિંહ સોઢી ની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક દિવસો થી ગાયબ છે પરંતુ શું તમને ખબર છે આ શો માં કામ કરી ચૂકેલ અભિનેતા વિશાલ ઠક્કર છેલ્લા 9 વર્ષ ની ગુમ થયેલ છે.

Taarak mehta ka ulta chashmah another actor vishal thakkar was missing last 9 years

Taarak mehta ka ulta chashmah another actor vishal thakkar was missing last 9 years

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ulta chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ શોધી ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થનાર અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક દિવસો થી ગાયબ છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પરંતુ શું તમને ખબર છે આ શો નો વધુ એક અભિનેતા પણ ગૂમ થયેલ છે. જી હા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ડાન્સ ટીચર ની ભૂમિકા માં જોવા મળેલ અભિનેતા વિશાલ ઠક્કર છેલ્લા 9 વર્ષ થી ગાયબ છે. વિશાલ મુન્નાભાઈ એમબીબીએસ માં પણ જોવા મળી ચુક્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jackie Shroff : ભીડુ બોલીને નહીં કરી શકશે લોકો જેકી શ્રોફની નકલ? અભિનેતાએ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી અરજી; જાણો શું છે સમગ્ર મામલો..

તારક મહેતા ફેમ વિશાલ ઠક્કર છેલ્લા 9 વર્ષ થી છે ગાયબ 

31 ડિસેમ્બર 2015 ની રાત થી વિશાલ ઠક્કર ગાયબ છે વિશાલ તેની મમ્મી પાસેથી 500 રૂપિયા લઈને ફિલ્મ જોવા માટે ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ વિશાલે તેના પિતા ને મેસેજ કરી જણાવ્યું હતું કે તે ફિલ્મ જોયા બાદ પાર્ટી માં જશે. અને સવારે પાછો આવશે. ત્યારબાદ 1 જાન્યુઆરી 2016 ની સવારે વિશાલ ઘરે પરત જ ના આવ્યો ત્યારથી વિશાલ ઠક્કર ગૂમ છે વિશાલના ગુમ થવાનો કેસ મુંબઈ ના કાંદિવલી વિસ્તાર માં આવેલ ચારકોપ પોલીસ સ્ટેશન માં 6 જાન્યુઆરી 2016ના રોજ નોંધવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી પોલીસને આ મામલે કોઈ માહિતી મળી નથી.


વર્ષ 2019 માં, વિશાલ ઠક્કરની માતા એ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે,  ‘મને ખબર નથી કે મારા પુત્રનું શું થયું છે. ત્રણ વર્ષ થઈ ગયા, પરંતુ કેસ એક ઈંચ પણ આગળ વધ્યો નથી.તે સમયે પોલીસે કહ્યું હતું કે વિશાલ ઠક્કરને તેની ગર્લફ્રેન્ડે છેલ્લે 1 જાન્યુઆરી 2016ના રોજ રાત્રે 11:45 વાગ્યે જોયો હતો. ત્યારબાદ વિશાલ ઠક્કર નો ફોન બંધ આવવા લાગ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version