Site icon News Continuous Bureau | Mumbai

Tamayo perry passed away: પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન ફેમ તમાયો પેરી નું શાર્ક હુમલામાં થયું નિધન, આવી હાલતમાં મળી આવી અભિનેતા ની બોડી

Tamayo perry passed away: 'પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન' અભિનેતા તામાયો પેરીનું સર્ફિંગ કરતી વખતે શાર્કના હુમલામાં નિધન થયું છે. અભિનેતા એ માત્ર 49 વર્ષ ની ઉંમર માં અંતિમ શ્વાસ લીધા.

tamayo perry passed away in shark attack at age of 49

tamayo perry passed away in shark attack at age of 49

News Continuous Bureau | Mumbai

Tamayo perry passed away: ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ અભિનેતા,લાઇફગાર્ડ અને સર્ફિંગ ઇન્સ્ટ્રકટર તામાયો પેરીનું હવાઈમાં નિધન થયું છે. અભિનેતાએ 49 વર્ષની વયે દુનિયા ને અલવિદા કીધું છે. રિપોર્ટ મુજબ અભિનેતા પર ગોટ ટાપુ નજીક જીવલેણ શાર્ક હુમલો થયો હતો, જેના પગલે તે મૃત્યુ પામ્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Sara ali khan: સારા અલી ખાન અને દિલીપ કુમાર વચ્ચે છે ખાસ કનેક્શન, દિગ્ગ્જ અભિનેતા સાથે નો સંબંધ જાણી ચોંકી ગઈ અભિનેત્રી

તમાયો પેરી પર શાર્ક એ કર્યો હુમલો 

મીડિયા રિપોર્ટ મુજબ તમાયો પર શાર્કના હુમલા બાદ હોનોલુલુ ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટાપુ પર હાજર લોકો એ જણાવ્યું કે, સલામતી હોવા છતાં, તેના પર શાર્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તામાયો પેરીને જેટ સ્કી દ્વારાહોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ રિપોર્ટ  અનુસાર, તમાયોનું મૃત્યુ બીચ પર થયું હતું. રિપોર્ટ મુજબ તમાયોએ લાઇફગાર્ડ ડ્યુટીમાંથી થોડો સમય બ્રેક લીધો હતો અને સર્ફિંગ કરવા ગયો હતો.


મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમાયો પર શાર્ક ના કરડવાના ઘણા નિશાન હતા તેમજ તેના શરીર થી એક હાથ અને એક પગ પણ અલગ થઈ ગયો હતો.ઓશન સેફ્ટી દ્વારા બીચને સત્તાવાર રીતે સીલ કરી દેવામાં આવ્યો છે અને લોકોને ત્યાંથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version