મનોરંજન

સહી નહીં ગલત પકડે હૈ!! અંગુરી ભાભી થયા કોરોના પોઝિટિવ.

Apr, 6 2021


ભાભીજી ઘર પર હૈ’ના અંગુરી ભાભી ઉર્ફ શુભાંગી અત્રે કોરોનાથી સંક્રમિત થઇ છે. 

અભિનેત્રીએ કોરોનાગ્રસ્ત હોવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે.

શુંભાગીએ જણાવ્યુ કે, તે હાલ હોમ કવોરન્ટાઈન છે. ડૉક્ટરની સલાહ અનુસાર તે દવાઓ લઈ રહી છે. 


વધુ બે સુપર સ્ટાર કોરના થી સંક્રમિત થયાં. ચાહકો માં ચિંતા વધી. જાણો વિગત…

Leave Comments