Site icon News Continuous Bureau | Mumbai

ટીના દત્તા ના ટોપલેસ ફોટા એ સોશિયલ મીડિયા ઉપર તહેલકો મચાવ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
ઉતરણ માં ઈચ્છાનું પાત્ર ભજવનાર ટીના દત્તા એ એ તાજેતરમાં જ પોતાનું ટોપલેસ ફોટાશુટ કરાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાનો ફોટો શેર કરતા ટીના દત્તા ટીનાએ તેના ફેન્સની પરવાનગી માંગતા લખ્યું હતું કે જો તમને વાંધો ન હોય તો હું થોડી ગરમીઓ વધારે દઉં? ટીનાએ ફોટો શેર કર્યાના અમુક કલાકો બાદ એક યુઝર્સ દ્વારા તેના કપડા ની પસંદગી ને લઈને અભદ્ર કમેન્ટ કરી હતી.

બૉલિવુડ સ્ટાર ટાઇગર શ્રોફ અને દિશા પટની મુશ્કેલીમાં મુકાયાં; જાણો વિગત

વધુમાં જણાવવાનું કે ટીના દત્તા અવારનવાર પોતાના ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર શેર કરતી રહે છે પરંતુ  તેના ટોપલેસ ફોટા એ સોશિયલ મીડિયા ઉપર આગ લગાવી દીધી છે.

Join Our WhatsApp Channel
Lord Vishnu in Ramayana Movie – ન સૌરભ રાજ જૈન, ન મહેશ બાબુ… તો કોણ છે ‘રામાયણ’ ના ભગવાન વિષ્ણુ? રણબીર કપૂરની ફિલ્મમાં છવાયો પડદા પાછળનો જાદુગર
 SS Rajamouli Varanasi Movie Formats – એસ.એસ. રાજામૌલી ની ‘વારાણસી’ ૧૮ અલગ-અલગ ફોર્મેટમાં થશે રિલીઝ, મહેશ બાબુ ભજવશે મુખ્ય ભૂમિકા
AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version