Site icon News Continuous Bureau | Mumbai

TMC સાંસદ નુસરત જહાંએ વટાવી બોલ્ડનેસસ ની તમામ હદ , જાળીદાર ટોપ માં જોવા મળ્યો તેનો ગ્લેમરસ અંદાજ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

શુક્રવાર

પશ્ચિમ બંગાળની પ્રખ્યાત અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. હાલમાં જ તે પોતાના પહેલા બાળકને જન્મ આપીને માતા બની છે. હવે મા બન્યા બાદ પહેલીવાર તેનો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. તે દરિયા કિનારે હોટ અંદાજમાં જોવા મળી રહી છે. 

નુસરત જહાંએ તેની સોશિયલ મીડિયા વોલ પર કેટલીક તાજી તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. તસવીરોમાં તે યલો કલરની મોનોકીની માં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં નુસરત દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે. તેણે આ મોનોકીની  ઉપર જાળીદાર ટોપ પહેર્યું છે.

આ દરમિયાન નુસરતે ગ્લેમર  દેખાવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેની આંખો પર કાળા ગોગલ્સ પહેર્યા  છે. આ લુક સાથે નુસરતે બ્રાઈટ રેડ લિપસ્ટિક કરી  છે. તેની આ સુંદર સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે.

અભિનય અને રાજકારણ સિવાય નુસરત જહાં સોશિયલ પ્લેટફોર્મ પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ભૂતકાળમાં પણ તે પોતાની મોનોકીની  તસવીરો ને લઈ ને ચર્ચામાં રહી છે.

બોલિવૂડ અભિનેત્રી શર્વરીએ કરાવ્યું પારદર્શક ડ્રેસ માં ફોટોશૂટ, તસવીરો થઈ સોશિયલ મીડિયા પર વાઇરલ; જુઓ ફોટોગ્રાફ્સ

AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Exit mobile version