News Continuous Bureau | Mumbai

TMKOC Munmun dutta: મુનમુન દત્તા એ કર્યો ખુલ્લમ ખુલ્લા તેના પ્રેમને વ્યક્ત, જેઠાલાલ નહીં આ અભિનેતા પર છે બબીતાજી ને ક્રશ

Pushpa 2 release date: પુષ્પા 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 15 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મ 15 ઓગસ્ટ નહીં પરંતુ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે. અલ્લુ અર્જુને નવા પોસ્ટર સાથે નવી તારીખ ની જાહેરાત કરી છે.

TMKOC babitaji aka munmun dutta crush on these actors

News Continuous Bureau | Mumbai 

TMKOC Munmun dutta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહી ચ. આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. ચાહકો ને જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે. તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા હજુ સિંગલ છે અને તાજેતર માં જ અભિનેત્રી એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં તેના ક્રશ વિશે જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના બાપુજી એટલે કે અમિત ભટ્ટ ને હતી આ ખરાબ આદત, ચંપક ચાચા ની આ લત વિશે જાણીને તમને પણ લાગશે નવાઈ

 

મુનમુન દત્તા ને છે આ અભિનેતા પર ક્રશ 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મુનમુન દત્તા તેની સાથે જોડાયેલી બધી જ વાતો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. મુનમુન દત્તાને કોરિયન ડ્રામા પસંદ છે. તેનો ફેવરિટ સ્ટાર પણ અહીંનો છે. મુનમુન દત્તાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં બે સ્ટાર્સના ફોટા શેર કર્યા છે અને તેમને તેના ક્રશ ગણાવ્યા છે. અભિનેત્રીએ ગોંગ યૂ અને લી ડોંગ-વૂકના ફોટા શેર કર્યા છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું – “મારા બંને ક્રશ એક જ ફ્રેમમાં.” 

આ બંને સ્ટાર્સ ગાર્ડિયનઃ ધ લોનલી એન્ડ ગ્રેટ ગોડ નામના કોરિયન ડ્રામા માં દેખાય છે.મુનમુન દત્તા એટલે કે બબીતા ​​જી પણ આ શોની દીવાની છે.


મુનમુન દત્તા વર્ષ 2008 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જોડાઈ હતી, આ સિરિયલ માં મુનમુન ઐયર ની પત્ની બબીતા જી ની ભૂમિકા ભજવી રહી છે. પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને લઇને પણ મુનમુન દત્તા ચર્ચામાં રહેતી હોય છે. મુનમુન દત્તા નું નામ સિરિયલ માં કામ કરતા રાજ અનડકટ સાથે પણ જોડવામાં આવ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version