Site icon News Continuous Bureau | Mumbai

Tumbbad re release collection: રી રિલીઝ થયેલી ફિલ્મ તુમ્બાડ એ કરી અધધ આટલી કમાણી , જાણો ફિલ્મ ના બોક્સ ઓફિસ ના આંકડા વિશે

Tumbbad re release collection: તુમ્બાડ એ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી ફિલ્મ ની રિલીઝ ના 6 વર્ષ બાદ ફિલ્મ ને ફરી થી રિલીઝ કરવામાં આવી છે અને માત્ર ત્રણ જ દિવસ માં ફિલ્મે અધધ આટલી બધી કમાણી કરી છે.

tumbbad rerelease has double first weekend collection

tumbbad rerelease has double first weekend collection

News Continuous Bureau | Mumbai 

Tumbbad re release collection: તુમ્બાડ એ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી. પરંતુ તે વખતે ફિલ્મ ને જેટલી જોઈએ તેટલી ઓડિયન્સ નહોતી મળી ત્યારબાદ ફિલ્મ ને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. ઓટીટી પર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ દર્શકો ને આ ફિલ્મ ખુબ પસંદ આવી હતી. ફિલ્મ ની રિલીઝ ના 6 વર્ષ બાદ ફિલ્મ ને ફરી થી રિલીઝ કરવામાં આવી છે અને માત્ર ત્રણ જ દિવસ માં ફિલ્મે અધધ આટલી બધી કમાણી કરી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raha kapoor: દાદી નીતુ કપૂર ને જોતા વેંત નાની રાહા એ કર્યું આ કામ, પાપારાઝી ના કેમેરા માં કેદ થયો ક્યૂટ વિડીયો

તુમ્બાડ ની કમાણી 

તુમ્બાડ એ તેની રિલીઝ ના પહેલા દિવસે એટલે કે શુક્રવારે 1.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. લિમિટેડ સ્ક્રીન્સ મળી હોવા છતાં ફિલ્મને ખૂબ જ મજબૂત ઓપનિંગ મળ્યું. શનિવારે, ફિલ્મે બોક્સ ઓફિસ પર ઉછાળો મળતા તેનું  કલેક્શન વધીને 2.65 કરોડ રૂપિયા થઈ ગયું.રવિવારે ફિલ્મની કમાણી થોડી વધીને 3.04 કરોડ રૂપિયા થઈ ગઈ આ સાથે, ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન રિ-રિલિઝના પ્રથમ સપ્તાહમાં 7.34 કરોડ રૂપિયા થઈ ગયું છે.


તુમ્બાડ એ વર્ષ 2018 માં ભારતીય બોક્સ ઓફિસ પર 13.48 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version