Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed: નશામાં ધૂત ઉર્ફી જાવેદ ને આ રીતે સંભાળતી જોવા મળી તેની બહેન, અભિનેત્રી ના વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ વખતે ઉર્ફી ના ચર્ચામાં આવવાનું કારણ કઈ બીજું જ છે ઉર્ફી નો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

urfi javed drunk video viral

urfi javed drunk video viral

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે ચર્ચામાં રહેતી હોય છે.પરંતુ આ વખતે ઉર્ફી ના ચર્ચામાં આવવાનું કારણ કઈ બીજું જ છે ઉર્ફી નો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.આ વાયરલ વીડિયોમાં ઉર્ફી નશામાં જોવા મળી રહી છે. ઉર્ફીનો આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં જસ્ટિન બીબરે તેના ગીતો થી કર્યા લોકોને મંત્રમુગ્ધ,પોપ સ્ટાર નો વિડીયો થયો વાયરલ

નશા માં ધૂત ઉર્ફી ને તેની બહેન સંભાળતી જોવા મળી 

ઉર્ફી જાવેદ નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, ઉર્ફી પાર્ટીમાંથી બહાર નીકળી રહી છે. ઉર્ફી જાવેદ પિંક કલર ના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેને એટલો બધો દારૂ પીધો હતો કે, આ દરમિયાન તેના માટે બે ડગલાં પણ બરાબર ચાલવું મુશ્કેલ બની રહ્યું હતું. તેમજ તેની આંખો પણ બરાબર ખુલી શકતી ન હતી. તે પોતાની જાતને કાબૂમાં રાખવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેના માટે આમ કરવું મુશ્કેલ બની રહ્યું હતું 


આ દરમિયાન ઉર્ફી ને તેની બહેન ડોલી જાવેદ સાંભળતી જોવા મળી હતી. તે ઉર્ફીને પકડીને કારમાં લઈ જતી જોવા મળી હતી. ઉર્ફી ના આ વિડીયો એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version