Site icon News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદે ફરી લગાવી ઈન્ટરનેટ પર આગ- આ વખતે સિમ કાર્ડ કે ગ્લીટર નહીં પરંતુ ઘડિયાળથી બનેલું પહેર્યું સ્કર્ટ-જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા સેન્સેશન(Social Media Sensation) ઉર્ફી જાવેદના(Urfi Javed) પોસ્ટની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. તેના અતરંગી  પોશાક ચાહકોના હૃદયના ધબકારા વધારે છે. ઉર્ફી વિવિધ ડિઝાઇનના પોશાક પહેરી ને ઇન્ટરનેટ પર આગ લગાવે છે. આ વખતે ઉર્ફીએ એવો ડ્રેસ બનાવ્યો છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આ ડ્રેસમાં ઉર્ફીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

તેના લેટેસ્ટ લૂકમાં(latest look), ઉર્ફીએ કંઈક એવું પહેર્યું છે જે કદાચ આજ પહેલાં ક્યાંય અજમાવવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ(Instagram) પર એક રીલ શેર કરી છે જેમાં તેણે અત્યાર સુધીનો સૌથી અતરંગી ડ્રેસ પહેર્યો છે. ઉર્ફી આ વખતે ન તો બ્રેલેસ છે કે ન તો ટોપલેસ, પરંતુ તેમ છતાં તેનો ગેટઅપ ખૂબ જ બોલ્ડ છે.ઉર્ફીએ સાદું લવંડર હાફ-સ્લીવ્ડ ટોપ પહેર્યું છે પરંતુ દેખાવની વિશેષતા ઉર્ફીનું સ્કર્ટ છે. આ લુકમાં ઉર્ફીએ ખૂબ જ બોલ્ડ અને અલગ પ્રકારનો સ્કર્ટ પહેર્યો છે જેમાં આખો સ્કર્ટ કોઈ કાપડનો નથી પણ ઘડિયાળનો(watch) બનેલો છે. પાતળા તાર સાથે, ઉર્ફીએ કાંડા ઘડિયાળ(wristwatch) ઉમેરીને સ્કર્ટ બનાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  ફિલ્મ એનિમલ ના શૂટિંગ વખતે રણબીરના લીધે રડી હતી રશ્મિકા મંદન્ના- કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ઉર્ફી હંમેશા તેના દેખાવ પર નવા નવા એક્સપરિમેન્ટ(New Experiment) કરતી રહે છે, થોડા સમય પહેલા ઉર્ફી લાલ પોશાકમાં જોવા મળી હતી જેમાં તેને તેના શરીર ને ગ્લીટર દ્વારા ઢાંક્યું હતું.  

 

 

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version