Site icon News Continuous Bureau | Mumbai

ગ્રીન મોનાકીની પહેરીને પુલમાં ઉતરી કમોલિકા ઉર્ફે ઉર્વશી ધોળકિયા- દિલકશ અંદાજથી લોકોને કર્યા મંત્રમુગ્ધ- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ(Urvashi Dholakia) તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની મોનોકીની તસવીરો શેર કરીને ચાહકોને તેની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે.

Join Our WhatsApp Channel

અભિનેત્રી ઉર્વશી ધોળકિયા 43 વર્ષની ઉંમરે પણ સુપર ફિટ (super fit)છે. આ તસવીરોમાં અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ઉર્વશી ધોળકિયાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram)પર શેર કરી છે, જેમાં તે હળવા ગ્રીન રંગની મોનોકીની પહેરેલી જોવા મળી રહી છે, અભિનેત્રીએ લુકને પૂર્ણ કરવા માટે તેની આંખો પર સનગ્લાસ (sunglass)લગાવ્યા છે.

કોમોલિકાના પાત્રથી રાતોરાત ચર્ચામાં આવેલી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા 2 જુવાન જોડિયા પુત્રોની(twins son) માતા છે. જેમની સાથે અભિનેત્રી ઘણીવાર મજેદાર રીલ્સ બનાવે છે અને ફેન્સ સાથે શેર કરે છે.

એટલું જ નહીં અભિનેત્રી ઉર્વશી ધોળકિયા સિંગલ મધર(single mother) છે. અભિનેત્રીના લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયા હતા. આ લગ્નજીવન તનાવપૂર્ણ  હતું. જેના કારણે અભિનેત્રીએ 2 બાળકોના જન્મ પછી જ તેના પતિને છૂટાછેડા (divorce)આપી દીધા હતા.

આ પછી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ ટીવી સિરિયલોની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું હતું. ટીવી ઈન્ડસ્ટ્રીમાં (TV industry)વર્ષો સુધી કામ કર્યા બાદ અભિનેત્રી ઉર્વશી ધોળકિયા એક મોટી સ્ટાર બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની સીધી સાદી સોનુ ભીડે નો જોવા મળ્યો બોલ્ડ અવતાર- મેશ ક્રોપ ટોપ પહેરીને આપ્યા પોઝ-જુઓ ફોટોગ્રાફ્સ

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version