News Continuous Bureau | Mumbai

ટેલિવિઝન જગતની આ દિગ્ગજ હસ્તીની અણધારી વિદાય, ટેલિવિઝન જગત માં શોક

હિન્દી સિનેમા માટે એક દુ:ખદ ઘટના બની છે. તબસ્સુમ ગોવિલ, જેઓ ભારતના પ્રથમ ટોક શો ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશનને હોસ્ટ કરવા માટે જાણીતા હતા, તેઓનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. તબસ્સુમના લગ્ન રામાયણ સિરિયલ ફેમ અભિનેતા અરુણ ગોવિલના મોટા ભાઈ વિજય ગોવિલ સાથે થયા હતા. તેમને હોશાંગ ગોવિલ નામનો પુત્ર પણ છે.

તબસ્સુંગની ઉંમર 78 વર્ષની હતી. તેમજ તેઓને માત્ર બે મિનિટમાં એક પછી એક એમ બે હાર્ટ અટેક આવ્યા હતા. જેને કારણે તેમનું તત્કાળ મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે તેમનો ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન નામનો અઠવાડિક શો ભારત ભરમાં જાણીતો હતો.Tabassum

Join Our WhatsApp Channel

 

 

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version