Site icon News Continuous Bureau | Mumbai

Vidhu vinod chopra: આ કારણે વિધુ વિનોદ ચોપરા એ અમિતાભ બચ્ચન ને ભેટ માં આપી હતી રોલ્સ રોયલ કાર, દિર્ગદર્શકે કર્યો આ વાત નો ખુલાસો

Vidhu vinod chopra: વિધુ વિનોદ ચોપરા ની 12મી ફેલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન દિર્ગ્દર્શક એ એક ઇન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન સાથે સંબંધિત એક રસપ્રદ ટુચકો શેર કર્યો

vidhu vinod chopra gave rolls royce to amitabh bachchan

vidhu vinod chopra gave rolls royce to amitabh bachchan

News Continuous Bureau | Mumbai 

Vidhu vinod chopra: વિધુ વિનોદ ચોપરા ની 12 મી ફેલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન વિધુ વિનોદ ચોપરા એ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેને અમિતાભ બચ્ચન સાતેહ જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો.તેમને જણાવ્યું કે, જયારે તેમને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ એકલવ્ય કર્યા પછી બિગ બી ને  રોલ્સ રોયસ ભેટમાં આપી હતી. આ પાછળ નું કારણ પણ વિધુ વિનોદ ચોપરા એ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

 

વિધુ વિનોદ ચોપરા એ શેર કર્યો અમિતાભ બચ્ચન સાથે નો કિસ્સો 

એક ઈન્ટરવ્યુમાં વિધુ વિનોદ ચોપરા એ જણાવ્યું કે, તેઓ સ્ટાર્સ સાથે કામ કરી શકતા નથી. તેણે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ એકલવ્યમાં કામ કર્યું હતું. તેમને આ ઘટના ને યાદ કરતા જણાવ્યું કે, ‘અમિતાભ બચ્ચન 35 દિવસના શૂટિંગ શેડ્યૂલ છતાં તેઓ  માત્ર એક સૂટકેસ સાથે આવ્યા હતા.’ આ વિશે પૂછવા પર વિદીહુ વોનોદ ચોપરા એ જણાવ્યું કે, ‘જયા બચ્ચને એક અઠવાડિયાથી વધુ સમય સુધી મને કહ્યું હતું કે તમે વિનોદને સહન નહીં કરી શકો.’ આ ઉપરાંત દિગ્દર્શકે જણાવ્યું કે,’બિગ બી અને તેઓ લડ્યા હતા, પરંતુ અભિનેતા આખા શૂટ દરમિયાન રોકાયા હતા. તેમને મને સહન કર્યો અને આખી ફિલ્મ કરી. તેની મારે ભારે કિંમત ચૂકવવી પડી કારણકે મેં તેમને  4-4.5 કરોડ રૂપિયાની રોલ્સ રોયલ કાર ભેટમાં આપી હતી. રસપ્રદ વાત એ છે કે, બિગ બીએ તે રોલ્સ રોયસ ફેન્ટમને 2019માં વેચી દીધી હતી.’

આ સમાચાર પણ વાંચોઃ  Kartik aryan: શું ફરી એકબીજા ની નજીક આવ્યા સારા અલી ખાન અને કાર્તિક આર્યન? બ્રેકઅપ બાદ પહેલી વાર અભિનેત્રી ના ઘરે સ્પોટ થયો અભિનેતા

તમને જણાવી દઈએ કે, એકલવ્ય ધ રોયલ ગાર્ડ એ વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત અને સહ-લેખિત એક્શન ડ્રામા ફિલ્મ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, સંજય દત્ત, વિદ્યા બાલન, રાયમા સેન, જેકી શ્રોફ, જીમી શેરગિલ અને બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં હતા.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version