Site icon News Continuous Bureau | Mumbai

Vijay devarakonda: વિજય દેવરકોન્ડા એ તેની અને રશ્મિકા મંડન્ના ની સગાઈ પર તોડ્યું મૌન, પોતાના લગ્ન વિશે કહી આવી વાત

Vijay devarakonda: તાજેતર માં વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંડન્ના ના સગાઇ ના સમાચાર સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ બંને ફેબ્રુઆરી માં લગ્ન પણ કરવાના છે. હવે આ સમાચારો પર વિજય દેવરાકોંડા એ પોતાની પ્રતિક્રિયા આપી છે.

vijay devarakonda reacts to engagement with rashmika mandanna

vijay devarakonda reacts to engagement with rashmika mandanna

News Continuous Bureau | Mumbai

Vijay devarakonda: સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંડન્ના એકબીજા ને ડેટ કરવા ને લઈને ચર્ચામા હતા. હવે બીજા એક કારણસર બંને ચર્ચામાં આવ્યા છે. તાજેતર માં એવા સમાચાર વહેતા થયા હતા કે વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંડન્ના સગાઇ કરવાના છે. અને ત્યારબાદ ફેબ્રુઆરી માં લગ્ન પણ કરવાના છે હવે આ બધા સમાચારો પર વિજય દેવરાકોંડા એ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya sharma: શું તારક મહેતા માં દયા ભાભી બનીને આવશે બિગ બોસ 17 ની આ સ્પર્ધક? ફેન્સે મેકર્સ ને કરી મોટી માંગ

વિજય દેવરાકોંડા એ આપી પ્રતિક્રિયા 

મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ માં વિજય દેવરાકોંડા એ અભિનેત્રી રશ્મિકા સાથે ડેટિંગ અને સગાઈની ચર્ચાને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. અભિનેતાએ કહ્યું કે તે ફેબ્રુઆરીમાં ન તો સગાઈ કરી રહ્યો છે અને ન તો લગ્ન કરી રહ્યો છે. વિજય દેવરાકોંડા એ વધુમાં કહ્યું, ‘મને લાગે છે કે પ્રેસ (મીડિયા) ઈચ્છે છે કે હું દર બે વર્ષે લગ્ન કરું. હું દર વર્ષે આ અફવા સાંભળું છું. પ્રેસ ફક્ત મારા લગ્નની રાહ જોઈ રહી છે.’

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version