Site icon News Continuous Bureau | Mumbai

YRKKH Samridhii shukla: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ‘અભિરા’ એ કર્યો ખુલાસો, આલિયા ભટ્ટની આ ફિલ્મમાં સમૃદ્ધિ શુક્લા એ આપ્યો છે પોતાનો અવાજ

RKKH Samridhii shukla: સમૃદ્ધિ શુકલા હાલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અભીરા ની ભૂમિકા માં જોવા મળી રહીછે. તમને જાણી ને નવાઈ લાગશે કે સમૃદ્ધિ એક સારી અભિનેત્રી હોવા ની સાથે સાથે એક વોઇસ આર્ટિસ્ટ પણ છે

YRKKH actress samridhii shukla reveals that she dubbed for alia bhatt in brahmastra

YRKKH actress samridhii shukla reveals that she dubbed for alia bhatt in brahmastra

News Continuous Bureau | Mumbai 

YRKKH Samridhii shukla: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં લીપ આવ્યા બાદ સમૃદ્ધિ શુકલા અક્ષરા ની પુત્રી અભીરા ની ભૂમિકા ભજવી રહી છે. આ સિરિયલ માં લોકો ને અભીરા નો અભિનય ખુબ પસંદ આવી રહ્યો છે. તમને જાણી ને નવાઈ લાગશે કે અભિનેત્રી હોવા ની સાથે સાથે સમૃદ્ધિ એક વોઇસ આર્ટિસ્ટ પણ છે. સમૃદ્ધિ શુક્લાએ પોતાની કારકિર્દી ડબિંગ ક્ષેત્રે શરૂ કરી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે આલિયા ભટ્ટ ની ફિલ્મ માટે પોતાનો અવાજ આપ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે શાહરુખ ખાન, પુત્ર આર્યન અને અબરામ સાથે કરી રહ્યો છે આ કામ, જુઓ વિડીયો

સમૃદ્ધિ શુકલા એ આપ્યો બ્રહ્માસ્ત્ર ના ઓટીટી વરઝ્ન માં પોતાનો અવાજ 

મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂ માં સમૃદ્ધિ એ ખુલાસો કર્યો કે તે એક વોઇસ આર્ટિસ્ટ છે. સમૃદ્ધિ શુક્લાએ જણાવ્યું કે તે હજુ પણ વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરે છે અને ઘણા પ્રોજેક્ટ્સમાં પોતાનો અવાજ આપી ચૂકી છે. સમૃદ્ધિ શુક્લાએ જણાવ્યું કે તેણે બોલિવૂડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના ડિઝની વર્ઝનમાં આલિયા ભટ્ટને પોતાનો અવાજ આપ્યો હતો. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સિવાય સમૃદ્ધિ શુક્લાએ ઘણા મોટા પ્રોજેક્ટ્સ માટે પણ પોતાનો અવાજ આપ્યો છે. અભિનેત્રીએ ફિલ્મ ‘કિસિંગ બૂથ 2’ના હિન્દી સંસ્કરણ અને ‘ગુંજન સક્સેના’ના અંગ્રેજી સંસ્કરણ માટે પણ પોતાનો અવાજ આપ્યો છે.

 

Lord Vishnu in Ramayana Movie – ન સૌરભ રાજ જૈન, ન મહેશ બાબુ… તો કોણ છે ‘રામાયણ’ ના ભગવાન વિષ્ણુ? રણબીર કપૂરની ફિલ્મમાં છવાયો પડદા પાછળનો જાદુગર
 SS Rajamouli Varanasi Movie Formats – એસ.એસ. રાજામૌલી ની ‘વારાણસી’ ૧૮ અલગ-અલગ ફોર્મેટમાં થશે રિલીઝ, મહેશ બાબુ ભજવશે મુખ્ય ભૂમિકા
AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version