બજેટનું મહા કવરેજ; આજે ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું બજેટ, એક ક્લિકમાં તમામ અપડેટ…

ચૂંટણી પહેલા આજે કેન્દ્ર સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ છે. મોદી સરકારનું નવમું બજેટ છે. આખા દેશનું ધ્યાન બજેટ પર છે...

by Dr. Mayur Parikh
India Budget 2023 Live Updates

News Continuous Bureau | Mumbai

દેશનું બજેટ ( Budget 2023) તૈયાર કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે (1 ફેબ્રુઆરી) સંસદમાં રજૂ કરશે.

દેશનું બજેટ એ જ રીતે બને છે જે રીતે આપણે આપણા ઘરનું બજેટ બનાવીએ છીએ.

રૂપિયાની આવક કેટલી થશે? બાળકોની ફી પાછળ કેટલા રૂપિયા ખર્ચાશે. ખોરાક પર કેટલો ખર્ચ કરવો જોઈએ? એ જ રીતે સરકાર દેશનું બજેટ તૈયાર કરે છે.

સેંકડો અધિકારીઓની સેના દેશનું બજેટ તૈયાર કરે છે. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં ભાગીદારી વધારવા માટે, નાણા મંત્રાલય ઉદ્યોગ સંગઠનો અને તમામ ક્ષેત્રો પાસેથી સૂચનો આમંત્રિત કરે છે. ત્યાર બાદ બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. બજેટને અંતિમ સ્વરૂપ આપવા માટે અધિકારીઓ લગભગ 10 દિવસ સુધી સરકારી કેદમાં રહે છે.

આ સમાચાર પણ વાંચો :   ગુજરાત: બળાત્કારના કેસમાં ગાંધીનગર સેશન કોર્ટે આપ્યો મહત્વનો ફેંસલો, આસારામ બાપુને થઈ આજીવન કેદની સજા

Join Our WhatsApp Community

You may also like