News Continuous Bureau | Mumbai
Date : 01-02-2023 Time : 12.30 PM
રિબેટ મર્યાદા 5 લાખથી વધારી 7 લાખ કરી
7 લાખ રૂપિયાની સુધીની આવક પર કોઈ ઈન્ક્મટેક્સ નહીં
ઈન્ક્મટેક્સની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખ કરવામાં આવી
નવો ટેક્સ સ્લેબ :
- 0-3 લાખ – NIL
- 3-6 લાખ – 5 ટકા
- 6-9 લાખ – 1o ટકા
- 9-12 લાખ – 15 ટકા
- 12-15 લાખ – 20 ટકા
- 15 લાખથી વધુ – 30 ટકા
Date : 01-02-2023 Time : 12.00 PM
#Budget2023 ની 7 પ્રાથમિકતાઓ
1. સમાવેશી વિકાસ
2. છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવું
3. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ
4. શક્યતાઓ ચકાસવી
5. ગ્રીન ડેવલપમેન્ટ
6. યુવા શક્તિ
7. નાણાકીય ક્ષેત્ર
કૃષી :
- 2200 કરોડના ખર્ચે હોર્ટિકલ્ચરને પ્રોત્સાહન
- કપાસની ખેતી માટે PPP મોડેલ પર ભાર
- ખેડૂતોના પડકારોનું સમાધાન થશે
- રાગી, જુવાર, બાજરા વગેરેના ઉત્પાદન પર ભાર
- 11 કરોડ ખેડૂતોને રૂ 2.2 લાખ કરોડની મદદ
- PM મત્સ્ય સંપદા યોજના હેઠળ 600 કરોડની ફાળવણી
- કૃષિ ઉત્પાદનોના સંગ્રહ માટે સ્ટોરેજ પર ભાર
- ભારતીય મિલેટ્સ સંસ્થાનું ગઠન થશે
- એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ ₹20 લાખ કરોડ
- એગ્રિકલ્ચર એક્સલરેશન ફંડનું ગઠન થશે
યોજનાઓ :
- સહકારિતા મંત્રાલયનું ગઠન થશે
- દેશમાં નવી 157 નર્સિંગ કોલેજ બનશે
- URBAN INFRA Devlopment FUNDમાટે `10,000 CR/Yr રોકાણ
- રાજ્ય સરકારને INTEREST FREE LOAN 1 વર્ષ વધારી
- PM આવાસ યોજના ફંડ 66% વધારીને `79,000 Cr
- અનુસુચિત જનજાતિ માટે 15 હજાર કરોડની જોગવાઇ
- 5300કરોડ કર્ણાટકના અપ્પા ભદ્રા પ્રોજેક્ટ માટે
- STના વિકાસ માટે 15000કરોડની ફાળવણી 3 વર્ષમાં
- ICMR લેબ્સની શાખા દેશભરમાં ખોલાશે
- રેલવે માટે 2.40લાખ કરોડ રૂપિયા ફાળવાયા
શિક્ષણ :
- પ્રાદેશિક અને અંગ્રેજી ભાષાની પુસ્તકો ઉપલબ્ધ કરાશે
- બાળકો અને કિશોરો માટે ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે
- એકલવ્ય સ્કૂલોમાં 38,800 શિક્ષકોની ભરતી કરાશે
Date : 01-02-2023 Time : 11.30 AM
મફત અનાજ યોજના :
- આગામી એક વર્ષ માટે યોજના વધારવાનું એલાન, મફત અન્ન યોજના આવનાર 1 વર્ષ સુધી ચાલુ રહેશે
- અત્યાર સુધી 80 કરોડ લોકોને 28 મહિના માટે મફત અનાજ આપવામાં આવ્યું છે.
ગ્રોથ :
- સૌથી મોટી અર્થવ્યસ્થામાં ભારત 5માં સ્થાને
- ભારતનો વિકાસદર 7 ટકાની આસપાસ રહેશે
- અર્થવ્યવસ્થા વિશ્વમાં 10માં નંબરથી પાંચમા સ્થાને
- 147 કરોડ જનધન ખાતા ખુલ્યા
યોજના :
- ટૂરિઝમ વધારવા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે
Date : 01-02-2023 Time : 11 AM
સામાન્ય બજેટથી પહેલા શેર માર્કેટમાં શરૂઆતી વ્યાપારમાં જોવા મળી તેજી
સવારે 9.15 વાગ્યે નિફ્ટી 50 ઇન્ડેક્સ 0.66 ટકા વધીને 17,777 પર હતો, જ્યારે BSE સેન્સેક્સ 0.7 ટકા વધીને 59,963.63 પર.
આ સમાચાર પણ વાંચો : બજેટનું મહા કવરેજ; આજે ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું બજેટ, એક ક્લિકમાં તમામ અપડેટ…
Join Our WhatsApp Community