News Continuous Bureau | Mumbai
ભારતના મિત્ર દેશ એવા ઈઝરાયલમાં(Israel) રાજકીય સ્થિતિ(Political situation) ડામાડોળ થઈ ગઈ છે.
અહીં નફ્તાલી બેનેટના(Naftali Bennett) નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પડી ગઈ છે.
દેશમાં ચાર વર્ષથી પણ ઓછા સમયમાં પાંચમી વાર સામાન્ય ચૂંટણી(General election) યોજાશે.
મીડિયા રિપોર્ટ મુજબ ઓક્ટોબરના અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે.
ઈઝરાયલી પીએમ(Israeli PM) નફ્તાલી બેનેટ સાથે એક ડીલ અંતર્ગત વિદેશ મંત્રી(Foreign Minister) યાયિર લૈપિડ(Yair lapid) આવનારા ટૂંક સમયમાં દેશની ધુરા સંભાળશે.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનની રેસ્ટોરન્ટની નાપાક હરકત- આલિયા ભટ્ટની આ ફિલ્મનો વીડિયો શેર કરીને આપે છે પુરુષોને આપે છે ઓફર-જુઓ વિડીયો જાણો વિગતે