કુલ કોવિડ વેક્સિનની 75 ટકા ઉપર માત્ર 10 દેશોનું નિયંત્રણ છે.
દુનિયાભરમાં 130 દેશ એવા છે, જ્યાં એક પણ વેક્સિનનો ડોઝ પહોંચી શક્યો નથી.
આ માહિતી યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં જાહેર કરાઇ હતી. આ સંદર્ભે યુ.એન.ના ઉચ્ચ પદાધિકારીઓ એ નારાજગી દર્શાવી.
Leave Comments