245
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનના કાબુલમાં અત્યારે વિચિત્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આતંકવાદી સંગઠનના અમુક લોકો કાબુલ ખાતે હોસ્પિટલમાં જઈ ચડયા હતા અને અહીં તેમણે હોસ્પિટલ ના એડમિનિસ્ટ્રેશન સાથે વાતચીત કરતા કહ્યું કે હોસ્પિટલમાં વહેલામાં વહેલી તકે મહિલા અને સ્ત્રીઓને હાજર કરવામાં આવે.
તાલીબાનની બંદુકો નીચે મહિલાઓનું આંદોલન. કહ્યું અમને રાજનીતિમાં જગ્યા આપો.જુઓ વિડિયો
આ સ્ત્રીઓ પાછળ સરકારે પૈસા ખર્ચ કર્યા છે આથી તેમણે હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવવી જોઈએ. જોકે તેમની આ માગણી પર ડોક્ટરે કશું જ આશ્વાસન આપ્યું નહીં તેમ જ મહિલાઓ પણ હોસ્પિટલમાં આવી નહીં. જુઓ વિડિયો…
You Might Be Interested In