આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનના આ વિસ્તારમાં તાલિબાની આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 100થી વધુ નિર્દોષ નાગરિકોએ ગુમાવ્યો પોતાનો જીવ ; જાણો વિગતે

Jul, 24 2021


અફઘાનિસ્તાનના સ્પીન બોલ્ડક વિસ્તારમાં તાલિબાની આતંકવાદીઓએ કાળો કેર વેર્યો છે.  

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે સરહદી વિસ્તાર સ્પીન બોલ્ડકમાં તાલિબાની આતંકીઓએ હુમલો કરી લૂંટ ચલાવી.  

એક આતંકવાદી દ્વારા કરવામાં આવેલી અંધાધૂંધ ગોળીબારમાં 100 કરતાં વધુ નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ આ સ્થાન પર તાલિબાની આતંકવાદીઓએ કબજો કર્યો હતો. 

મુંબઈની આ નદીની સફાઈ પાછળ 16 વર્ષમાં ખર્ચેલા આટલા હજાર કરોડ રૂપિયા પાણીમાં ગયા; જાણો વિગત

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )