Site icon News Continuous Bureau | Mumbai

સદ્દામ હુસેનને ઉખેડી ફેંક્યા બાદ 18 વર્ષે અમેરિકાએ ઈરાક સાથે મિલાવ્યો હાથ, આ સમજૂતી કરાર પર બંને દેશના નેતાઓએ કર્યા હસ્તાક્ષર ;  જાણો વિગતે 

ઈરાકમાં અમેરિકાનું યુદ્ધ અભિયાન આ વર્ષના અંત સુધી ખતમ થઈ જશે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ કાદિમી વચ્ચે ઈરાકમાં 18 વર્ષ બાદ અમેરિકી સેનાના યુદ્ધ મિશનને ખતમ કરવા પર સમજૂતિ થઈ છે.

Join Our WhatsApp Channel

બંને દેશના નેતાઓએ ઔપચારિક રીતે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતિ અનુસાર વર્ષ 2021ના અંત સુધીમાં ઈરાકમાં યુદ્ધ અભિયાન ખતમ થઈ જશે. 

જોકે, અમેરિકન સેના સલાહકારની ભૂમિકામાં ઈરાકમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમેરિકા અને તેના સહયોગી દેશોએ 18 વર્ષ પહેલાં સદ્દામ હુસેનના શાસનને ઉખેડી ફેંકવા માટે ઈરાકમાં સેના મોકલી હતી.  

પોર્ન ફિલ્મ કેસમાં સંડોવાયેલા રાજ કુન્દ્રાને મળ્યો કોર્ટ તરફથી ઝટકો, હજુ આટલા દિવસ રહેવું પડશે જ્યુડિશિયલ કસ્ટડીમાં.. જાણો વિગતે

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version