આંતરરાષ્ટ્રીય
ભારત ના આ પાડોશી દેશ માં ૭ દિવસ નું લોકડાઉન લાગ્યું.
Apr, 3 2021
- બાંગ્લાદેશે આવતા સપ્તાહથી એક અઠવાડિયાનું લોકડાઉન લાદવાનો ફેંસલો લીધો છે.
- બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 6.17 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં ગયા છે.
- બાંગ્લાદેશ સરકારે કોરનાના કેસ અને મૃત્યુઆંક વધતાં 5 એપ્રિલથી એક સપ્તાહનું લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. માત્ર ઈમરજન્સી સેવાનો છૂટ આપવામાં આવી છે.

Leave Comments