387
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ચીનમાં બુધવારે કોરોનાના 20,000 થી વધુ નવા કેસો નોંધાયા છે.
ખાસ વાત એ છે કે મહામારીની શરૂઆત બાદથી જ એક દિવસની અંદર નોંધાયેલા દૈનિક કેસોની આ સૌથી વધારે સંખ્યા છે.
શંઘાઈમાં લોકડાઉન હોવા છતાં પણ અહીં કેસો સતત વધી રહ્યાં છે. જેના કારણે ચિંતામાં વધારો થયો છે.
જો કે રાહતની વાત એ છે કે, હજુ એક પણ દર્દીએ આમાં જીવ ગુમાવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે 2019 ના અંતમાં, કોરોના વાયરસ પ્રથમ વખત ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા ગંભીર આર્થિક સંકટ, ખાદ્ય વિક્રેતાઓએ રાજપક્ષે સરકાર પર સાધ્યું નિશાન, લગાવ્યા આ આરોપ.
You Might Be Interested In