અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ઓબામા થયા કોરોના સંક્રમિત. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

અમેરિકાના બે વખત રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 

તેમણે ટ્વિટર પર આ માહિતી આપી હતી. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે હું કોરોના પોઝિટિવ થયો છું. મને થોડા દિવસોથી ગળામાં દુખાવો છે, પરંતુ હું ઠીક અનુભવું છું.

તેમણે લોકોને રસી લેવાની અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો : ખામોશ…. ઘાટ-ઘાટના પાણી પીધા પછી. શત્રુઘ્ન સિંહા હવે આ પાર્ટી ની ટિકીટ પર લોકસભાની પેટા-ચુટણી લડશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment