આંતરરાષ્ટ્રીય

આ ગ્રેટા થનબર્ગ નું ખરેખર જ ચસકી ગયું લાગે છે... હવે અંતરિક્ષ સંસ્થા નાસા ને ગાળો ભાંડી..

Feb, 19 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

19 ફેબ્રુઆરી 2021

ગ્રેટા થનબર્ગ આજકાલ વિવાદોમાં છે.તેની પર્યાવરણ સંદર્ભેની ભૂમિકાને કારણે લોકો તેના સમર્થનમાં આવ્યા હતા પરંતુ હવે તે પર્યાવરણ છોડીને બીજા બધા મુદ્દાઓમાં વગર કારણે બયાન આપતી ફરે છે.

ભારતના ખેડૂત આંદોલન સંદર્ભે ટ્વિટ કર્યા પછી હવે ગ્રેટા થનબર્ગ એ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા ને આડા હાથે લીધી છે. ગ્રેટા એ કહ્યું છે કે નાસા પૈસાનો વેડફાટ કરી રહી છે. આ રીતના ઉપક્રમ ધનિક દેશોના પૈસા ને બરબાદ કરી નાખે છે. ભડકી અને તેણે કહ્યું કે આની જરૂર શું છે?

આમ ગ્રેટા થનબર્ગ હવે અસંબંધ બયાનો કરી રહી છે.

Leave Comments