478
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઇસ્કોન રાધાકાંતા મંદિર પર ગુરુવારે સાંજે ભીડે હુમલો કર્યો હતો. તેમજ તોડફોડ કરી હતી. ભીડે કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરી હતી. આ હુમલામાં કેટલાય લોકો જખમી થયા હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ હાજી સૈફુલ્લા અને એના આશરે 200 સાથી મુસ્લિમોએ આ હુમલો કર્યો છે.
આ પહેલાં બાંગ્લાદેશમાં ગયા વર્ષે નવરાત્રી પર હિન્દુઓની સામે અફવા ફેલાવીને દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : કાશ્મીરી પંડિત એવા રાહુલ ગાંધી અને પ્રિયંકાને ભાજપે ફિલ્મની ટિકિટ મોકલાવી. હવે બન્યો ચર્ચાનો વિષય. જાણો વિગતે.
You Might Be Interested In